સંત કવિ નિષ્કુળાનંદ એક અનોખી આધ્યાત્મિક સંપત્તિ ‘બૃહદ્ વૈરાગ્ય’ સંત કવિ નિષ્કુળાનંદની નસનસમાં હતો. તેઓ દરેક વિગત જ્ઞાનથી ચકાસી જુએ પછી જ સ્વીકારે. એ તેમનો બૌદ્ધિક અભિગમ હતો. જ્ઞાનની બાબતમાં ક્યાંય બાંધછોડ કરે જ નહીં. પોતાના ઇષ્ટદેવને પૂર્ણપુરુષોત્તમ તરીકે સ્વીકારવાના હોય કે સાચા સ્થિતપ્રજ્ઞ, એકાંતિક સંતને પરખવાના હોય. તેમની સૂક્ષ્મ... read more
નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી. અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી. સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ. આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં. અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં... read more







