Saundarya Ni Nadi Narmada
₹250.00સૌંદર્યની નદી નર્મદા દિન દિન બઢત સવાયો દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો પ્રદેશ. હું બે ભાષાઓના દોઆબમાં રહું છું. એક બાજુ ગુજરાતીની નદી, બીજી બાજુ હિન્દીની, વચ્ચે મારું જબલપુર ગામ! મારી પાસે બે ભાષાની નાગરિકતા છે. પરિક્રમા-પુસ્તકો મેં બંને ભાષામાં લખ્યા છે. બંનેમાં પ્રાદેશિક તેમ જ રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા... read more
Category: Travelogue
Sharnagat
₹100.00શરણાગત્ `હેલિકૉપ્ટરે વિમાનની જેમ રન-વે પર દોડીને ઊડવાનું ન હતું. વિશાળ પાંખોવાળા પંખીની જેમ, સીધું જ ઊંચકાઈને આકાશમાં પહોંચી ગયું. એ સાથે અમે એક જ છલાંગે અગ્યાર-બાર હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી ગયાં. કેદારનાથ હેલિપૅડ પર ઊતરવા અમારી પાસે માત્ર વીસ મિનિટ હતી. એમાં દૃષ્ટિથી સંચિત કરી શકાય તેટલું સ્મૃતિફ્રેમમાં મઢી... read more
Category: Travelogue
Shivoham
₹150.00નીચેથી પર્વત કેવો નિર્મમ અને હૈયાસૂનો લાગ્યો હતો! ધગધગતી ધૂળ અને પથ્થરો. ન પંખીનો ટહુકો, ન ક્યાંય લીલીછમ્મ વનરાઈ. તો રંગબેરગી ફૂલોનો શૃંગાર તો હોય જ ક્યાંથી? પણ હું જેમ જેમ ઉપર ચડું છું, તેમ જોઉં છું કે જે પહાડની કઠોર ધારી ઉપર ચડી હતી તેનું હૃદય તો ભગવાન શંકરની... read more
Category: Travelogue
Shukran Egypt
₹120.00ઘણાં વર્ષોથી ઇજિપ્ત જવાની ઇચ્છા મનમાં હતી. ઇજિપ્ત પ્રાચીન વિશ્વસંસ્કૃતિની પાંચ હજાર વર્ષની તવારીખનું ઉદ્ગાતા અને સાક્ષી પણ ભવ્ય પિરામિડો, અદ્ભુત પ્રકાશરચનાથી ઝળહળતાં લક્ઝર, આસ્વાન, એશના અને એડફુનાં મંદિરોમાં ફરવું, બેય કાંઠે છલછલ સુદીર્ઘ જલયાત્રા કરતી નાઇલ પર ક્રૂઝ — અચાનક અને અનાયાસ જ સપનું સાકાર થઈ ગયું. આપણાં તેત્રીસ... read more
Category: Travelogue
Tire Tire Narmada
₹250.00નર્મદાત્રયીનું ત્રીજું પુસ્તક તીરે તીરે નર્મદા જો પોણોસો અથવા સો વરસ પછી કોઈ દંપતી નર્મદા-પરિક્રમા કરતું દેખાય, પતિના હાથમાં ઝાડુ હોય અને પત્નીના હાથમાં સૂંડલો અને ખૂરપી; પતિ ઘાટોની સફાઈ કરતો હોય અને પત્ની કચરાને લઈ જઈને દૂર ફેંકતી હોય અને બંને વૃક્ષારોપણ પણ કરતાં હોય, તો સમજી લેવું, કે... read more
Category: Travelogue





















