1857
₹175.00૧૦ મે, ૧૮૫૭ના દિવસે મેરઠમાં અંગ્રેજો સામે વિદ્રોહની શરૂઆત થઈ હતી. પાઠ્યપુસ્તકોમાં ૧૮૫૭ના વિદ્રોહ વિષે આપણે વાંચ્યું છે પણ ખરેખર શું બન્યું હતું તે આ પુસ્તકમાં સરળ ભાષામાં રજૂ કરાયું છે. નવલકથાની શૈલીમાં આ ઘટનાક્રમનો તટસ્થ ચિતાર આપતું પુસ્તક – ’૧૮૫૭’. આ વિદ્રોહને નવી નજરે જોવાનો એક પ્રયાસ છે.
Category: History
Chhellu Yuddha
₹275.00સોને કી ચીડિયા કહેવાતાં ભારતીય ઉપખંડ સાથે વેપાર કરવાના હેતુથી ઈ.સ. 1600માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને ઈ.સ. 1611માં કંપનીને ભારતમાં મુઘલ રાજા જહાંગીર દ્વારા પ્રથમ ફૅક્ટરી સુરત ખાતે નાંખવાની મંજૂરી આપવામાં આવી. ભારતની ભોળી પ્રજા માટે ગુલામીની તો આ માત્ર શરૂઆત જ હતી. ચતુર અને ખંધા... read more
Category: History








































