Bimboo Madaniya Na Parakramo ! (Part 2)
₹150.00બિંબૂ મદનિયાનાં પરાક્રમો! (ભાગ-૨) જંગલની સલામતી! ડૉ. આઈ. કે. વીજળીવાળા બિંબૂ જેવાં તોફાની બારકસ બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એ આજુબાજુ રહેલા દરેકને પણ એટલી જ મજા કરાવતાં હોય છે. જોકે ક્યારેક એ લોકો બધાને ત્રાસ આપવામાં પણ એક્કા હોય છે. છતાં ખબર નહીં કેમ... read more
Category: Children Literature
Bimboo Madaniya Na Parakramo ! (Part-3)
₹150.00બિંબૂ મદનિયાનાં પરાક્રમો! (ભાગ-૩) રમત-ગમત (પોલિમ્પિક) ડૉ. આઈ. કે. વીજળીવાળા બિંબૂ મદનિયા જેવાં તોફાની બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એમની આજુબાજુ રહેલા દરેકને મજા કરાવતા હોય છે. બિંબૂનો આ ત્રીજો ભાગ બાળકની જિંદગીમાં રમત-ગમતનું શું મહત્ત્વ હોય છે એ ગમ્મત સાથે રજૂ કરે છે. આશા... read more
Category: Children Literature
Bimboo Madaniya Na Parakramo ! (Part-4)
₹150.00બિંબૂ મદનિયાનાં પરાક્રમો! ભાગ-4 - જંગલમાં સ્વચ્છતા અભિયાન! સ્વચ્છતા આપણી જિંદગીનું એક અભિન્ન પાસું છે. ગંદકી હોય ત્યાં માંદગી હોય જ. પ્રાથમિક શાળાઓમાં શિખવાતા આ સાદા પાઠને આપણે અહીં બિંબૂ અને એનાં સાથીઓના પરાક્રમોથી શીખીશું. જો કે આ વાર્તાનો ઉદ્દેશ એક નિર્ભેળ આનંદ મળે એટલો જ છે. કોઈને શિખવવા માટે... read more
Category: Children Literature
Bimboo Madaniya Na Parakramo ! (Part-5)
₹150.00બિંબૂ મદનિયાનાં પરાક્રમો! ભાગ ૫ : જંગલમાં ભેદી બીમારી – ચોરોના જંગલમાં એક ભેદી બીમારી શરૂ થાય છે: ચોરોના! નવીન જાતની બીમારીથી જેમ આપણે ગભરાઈ ગયાં છીએ એમ જંગલનાં પ્રાણીઓ પણ ગભરાઈ ગયાં છે. એ વખતે બિંબૂ અને વટકુ એ બીમારીને દૂર કરવા મેદાનમાં આવે છે. આપણે જાણીએ જ છીએ... read more
Category: Children Literature
Bimboo Madaniya Na Parakramo ! (Part-6)
₹150.00બાળકોના વિકાસમાં શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ટ્રેકિંગ એમાંની જ એક અદ્ભુત પ્રવૃત્તિ છે. એ બાળકોનાં શરીર તેમજ મનને તો વિકસાવે જ છે, પરંતુ એની બાળકના સામાજિક કૌશલ્યના વિકાસ પર પણ ઘણી હકારાત્મક અસર પડે છે. બિંબૂ અને એના સાથીદારો હિમાલયમાં ટ્રેકિંગ પર જાય છે. પરંતુ એ... read more
Category: Children Literature
Category: New Arrivals
Bimboo Madaniya Na Parakramo ! (Part-7)
₹150.00બાળકો (અને મોટા માટે પણ) જાદુ એ કાયમથી જ વિસ્મયપ્રેરક વિષય રહ્યો છે. જાદુ કોને ન ગમે? અને એમાંય જો બિંબૂને જ જાદુ આવડી જાય તો શું થાય? અરે, શું ન થાય? આપણે જાણીએ જ છીએ કે બિંબૂ અને વટકુ હોય ત્યાં છબરડા તો હોય જ! તો ચાલો, આપણે જ... read more
Category: Children Literature
Category: New Arrivals
Bimboo Madaniya Na Parakramo!
₹140.00બિંબૂ મદનિયાનાં પરાક્રમો! ભાગ-1 જન્મદિવસની આસપાસ ડૉ. આઈ. કે. વીજળીવાળા બાળકોને કુદરત સાથે એક લગાવ હોય છે. ખાસ તો પ્રાણીઓ અને પક્ષીઓ સાથે આ પુસ્તકમાં આલેખેલા બિંબૂ નામનાં હાથીનાં એક નાનકડાં બચ્ચાનાં પરાક્રમો બાળકોને જરૂર ગમશે એવું માનું છું. વાર્તા અને એમાંના પાત્રોના નામો કાલ્પનિક છે.
Category: Children Literature
Bimboo Madaniya Na Parakramo! (Part-8)
₹150.00મોબાઇલ આપણા જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. હવે મોબાઇલ વિનાની દુનિયાની કલ્પના કરવી શક્ય જ નથી. પરંતુ એ જ મોબાઇલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બાળકો માટે એક દૂષણ સમાન બની ગયાં છે. ચીડિયાપણું, ઊંઘનો અભાવ, માથું તેમજ આંખો દુઃખવી, બંધાણ થઈ જવું, રમવામાં કે ભણવામાં જીવ ન લાગવો... read more
Category: 2022
Category: Children Literature
Category: Latest
Category: New Arrivals
Category: November 2022
Bimboo Madaniya Na Parakramo! (Part-9)
₹150.00બિંબૂ અને વટકુ જેવાં તોફાની બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એ આજુબાજુ રહેલા દરેકને પણ એટલી જ મજા કરાવતાં હોય છે. એમના જેવાં પાત્રો જ આપણા જીવનને જીવવા જેવું અને માણવા જેવું બનાવી દેતાં હોય છે. એ લોકોનાં જંગલમાં આનંદમેળાનું આયોજન થયું છે. હવે આનંદમેળામાં... read more
Category: 2023
Category: Children Literature
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
Blue Moon
₹225.00વાત એક રેશમી રાજરમતની મહારાષ્ટ્રના પાવરફુલ અને હૅન્ડસમ પૉલિટિશિયન અનંત રૉય દીક્ષિતના મોબાઇલ ફોન પર તેની કૉલેજ સમયની અત્યંત સુંદર ક્લાસમેટ કૃતિકાનો વર્ષો પછી મૅસેજ આવે છે અને બંને ફરી વાર સંપર્કમાં આવે છે. કૃતિકા એક ક્રૂર પોલીસ અધિકારીને પરણી ચૂકી છે અને હવે તેનું નામ શૈલી સાવરકર થઈ ગયું... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel







































