Thank You Pappa
₹350.00આ પુસ્તકને હું શગમોતીડે વધાવું છું. નરસિંહ મહેતા જેવો દૃઢવૈરાગી પિતા પણ કુંવરબાઈ વિના અધૂરો છે. પંડિત નહેરુ જેવો રૅશનાલિસ્ટ પિતા પણ પ્રિયદર્શિની ઇંદિરા વિના અધૂરો છે. ભગવદ્ગીતામાં જે મહત્ત્વ ભક્તિયોગનું છે, તેવું જ મહત્ત્વ જીવનગીતામાં દીકરીયોગનું છે. આ પુસ્તકમાં જે જે દીકરીઓએ પિતા પર વહાલ વરસાવ્યું છે તે હૃદયને... read more
Category: Reminiscence