
જીવનનાં આંગણામાં અનુભૂતિનું અજવાળું! ગુજરાતી સાહિત્યમાં વાર્તાનું સ્વરૂપ સમયે સમયે બદલાતું રહ્યું છે. મલયાનિલની `ગોવાલણી' વાર્તાથી અંજલિ પ્રદીપ ખાંડવાલાના `અરીસામાં યાત્રા' સંગ્રહ સુધી ઘણી બધી વાર્તાઓએ નવાં નવાં પરિમાણો ઊભાં કર્યાં છે. સમાજના ભિન્ન ભિન્ન સ્તરમાંથી આવતાં લોકોની વ્યથા-કથા અહીં એક જુદા જ ભાવવિશ્વની રચના કરે છે. સંજોગો સામે ઝૂકી... read more
‘મૃત્યુ એ પૃથ્વીથી સ્વર્ગ તરફનો એક માર્ગ છે, ઈશ્વરને ભેટવાની તક છે, માટે પ્રસન્ન થાઓ અને મારા મૃત્યુ બદલ કશો પણ શોક ન કરો. મારા મૃત શરીરને કબરમાં મૂકતી વખતે એમ સમજશો કે તમે ફક્ત મારા શરીરને દફનાવી રહ્યા છો – નહીં કે આત્માને.’ – સોક્રેટિસ સદ્ગુણી માણસ પણ જો... read more








