
આજે જીવનમાં દરેક ચીજમાં અભાવ, અસમાનતા, ગળાકાપ હરીફાઈ અને માનવસમાજ માટે ક્યારેય ઉત્પન્ન ન થયેલી આટલી બિહામણી અચોક્કસ પરિસ્થિતિમાં માનવી સાચા જીવનથી દૂર થઈ રહ્યો છે, અને તેનાં મનમાં સતત દુ:ખ, ચિંતા, ઉદ્વેગ, મૂંઝવણ રહ્યા કરે છે. આવી પરિસ્થિતિમાં માણસે પોતાના પ્રશ્નો ઉકેલવા માટે જીવનમાં કયો દષ્ટિકોણ રાખવો જોઈએ અને... read more










