
Diwan Thakore
3 Books

ગુજરાતી કથા-સાહિત્યમાં અનેક વિષયો આવ્યા, પરંતુ સર્જક રાઘવજી માધડ સાવ નવા-નક્કોર, વણછેડ્યા અને વિસ્મયજનક વિષય સાથે આ કથા લઈને આવ્યા છે. આ કથા ‘સરોગેટ’ એકવીસમી સદીમાં પણ માનવીએ વિચાર કરવો જોઈએ એવા સંવેદનશીલ વિષયને સ્પર્શે છે. એક NRI સ્ત્રી, સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી પોતાના દેશમાં આવે છે. પોતાના પૂર્વપ્રેમીની મદદથી સરોગેટ પ્રક્રિયા... read more
જિંદગી બહુ જ સરળ અને સહજ છે. માણસ જ મોટાભાગે જિંદગીને અઘરી અને આકરી બનાવી દેતો હોય છે. જિંદગીને ઓળખવા અને સમજવા માટે માણસની પોતાની જાત સાથેની ઓળખાણ પાક્કી હોવી જોઈએ. જાત સાથે દોસ્તી માટે સ્વ સાથે સાંનિધ્ય કેળવવું પડતું હોય છે. દુનિયાને ઓળખવાની શરૂઆત પોતાને જાણવાથી જ થાય છે.... read more








