વ્હેન સાયન્સ મીટ્સ સ્પિરિચ્યુઆલિટી આ જગતમાં ઈશ્વરની હાજરીને લઈને બે વિચારધારાઓ પ્રવર્તી રહી છે. એક છે ટ્રાન્સેન્ડન્સ, જેમાં એવું માનવામાં આવે છે કે ઉપર આકાશમાં ઈશ્વર ક્યાંક વસે છે. આ જગતનું નિર્માણ કરીને, સર્જનહાર પોતે આ જગતને ઉપરથી નિહાળી રહ્યો છે. એણે આ સૃષ્ટિનું સર્જન તો કર્યું છે, પણ... read more
કવિતાએ મને દૂરસુદૂરના પ્રદેશોમાં અને સમયોમાં વિહાર કરાવ્યો છે. તેણે મારો મોં-મેળાપ કરાવ્યો છે, સુન્દ-ઉપસુન્દ નામના અસુરો સાથે અને અણિમાંડવ્ય-ગાલવ નામના ઋષિ સાથે. હું બેઠો છું દિલ્લીના તખ્ત પર – ભલે થોડા દિવસ માટે – મલિક કાફુર સાથે, ઇબ્ન બતુતાના વહાણના ભંડાકિયામાં લપાઈને ચીન ફરી આવ્યો છું. માંડુના રણમેદાન પર... read more









