ખલિલ જિબ્રાન સિવાય અન્ય કોઈ લેખક મને ઊંડાણપૂર્વક સ્પર્શી શક્યા નથી. ખલિલ જિબ્રાને પોતાની જિંદગી લેખક બનવામાં સમર્પિત કરી તે વિશ્વસાહિત્યજગતની સર્વોત્તમ ઘટના છે. તેઓ આ પૃથ્વી પર હંમેશ માટે જીવિત રહેનાર, માનવઆત્મા અને દિવ્યશક્તિને સ્પર્શી શકનારા મહાન લેખક છે. – ડીરીટુ વાહોમ (લેખક) * વિશ્વવિખ્યાત સર્જક ખલિલ... read more
નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી. અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી. સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ. આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં. અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં... read more





