Fulbajar
₹125.00ફૂલબજાર પન્ના ત્રિવેદી પ્રેમની અણીએ દુનિયાના બજારમાં વીંધાતી રહેતી જીવતી સ્ત્રીઓની અનોખી વાર્તાઓ ફૂલ બજાર. ફૂલ જેવી કાયાઓની એક-એક ગલીઓમાં કોઈ ને કોઈ વાર્તા બેઠી છે… કણસતી, વલવલતી, રવરવતી, ખળખળતી, છળતી અને છતાં જીવતી - જાગતી - ધબકતી - તમારી પ્રતીક્ષા કરતી. અલબત્ત શક્ય છે કે એ વાર્તાઓ કદાચ હરહંમેશ... read more
Category: Short Stories