ગુજરાતી વાર્તાવિશ્વનો એક સાચુકલો અને આશાસ્પદ અવાજ રઈશ મનીઆરનો પહેલો પરિચય મારા પ્રિય કવિ મરીઝ વિશેના એમના નિ:સ્વાર્થ કામથી થયો. પછી મને એમનો પરિચય થયો ગાલિબના ચૂંટેલા શેરોના આલા દરજ્જાના અનુવાદક તરીકે. અને હવે વાર્તાકાર તરીકેનો રઈશ મનીઆરનો તાજો અવતાર જોઈને હું રાજી છું. આ વાર્તાસંગ્રહના પાનેપાને એમની કાબેલ મનોવૈજ્ઞાનિક... read more
બાળઉછેરની બાળાખડી પ્રત્યેક બાળક જન્મે છે એની સાથે એનાં માબાપ જન્મે છે. બાળક પોતાની આસપાસની દુનિયા કેવી છે, પોતે શું છે, પોતાની આવડતો શું છે એ સમજતું જાય છે અને માબાપ પ્રત્યેક પળે જીવન વિશેની એની સમજ ઘડવામાં અને એ રીતે એના વ્યક્તિત્વનું ઘડતર કરવામાં સહભાગી થાય છે. સારાં માબાપ... read more
નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી. અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી. સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ. આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં. અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં... read more
કવિ કોઈપણ ભાષાનો હોય કલ્પન અને સંવેદનની મૂડી તો દરેકની એકસરખી જ હોવાની. સાચા કવિને કલ્પના કે સંવેદનાની સરહદો નડતી નથી હોતી. જિદે ચઢેલા કે રિસામણે બેઠેલા કોઈ `પંખી'ને મનાવવા માટે કવિ એને ટહુકાના સમ આપીને મનાવી લે છે, કેમ કે કવિને ખબર છે કે પંખીને તેનો પોતાનો ટહુકો ખૂબ... read more
હોમો ડેસ સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે. એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણા ભવિષ્યની કલ્પના છે. એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે. ‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી... read more











