શબ્દ અને અર્થના ગુણાંક જ્યારે મળતા આવે ત્યારે જે સાહિત્ય સર્જાય છે એને સહજરૂપે જ શાશ્વતીનું વરદાન મળી જાય છે! વાંચવાલાયક ગઝલો ખૂબ લખાય છે. પણ માણવાલાયક ગઝલો ખૂબ ઓછા પ્રમાણમાં લખાય છે. તમારા હાથમાં જે ગઝલસંગ્રહ છે એમાંની દરેક ગઝલ માણવાલાયક અને માણ્યા પછી મમળાવવાલાયક અચૂક છે. ગઝલગૃહમાં પ્રવેશતાં... read more
આ પુસ્તક તમારા એકાંતનું પ્રેરક સાથી બનશે! કોઈ જ શબ્દરમત કે વૈચારિક “ચતુરાઈ” નહી, માત્ર હૃદય સોંસરવી વેધક વાતો! તમને પંપાળે નહીં, બેચેન કરે, હલબલાવે અને ક્યારેક ભીંજવી પણ નાંખે તો ક્યારેક “સ્ટેટસ્ ક્વો”માંથી છૂટવા માટે તમને ફરજ પણ પાડે… તમને થપથપાવી, તમે જાતે ઊભાં કરેલાં વૈચારિક... read more









