Hasya Samrat
₹175.00હાસ્ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્યસર્જકો કાયમી ધોરણે વેક્સિન જેવા રહ્યા છે. સાંઈરામ દવે ડાયરાની દુનિયામાં આદર સાથે લેવાતું નામ છે. એક સ્ટેજ પર્ફોર્મર જ્યારે કલમ હાથ ધરે ત્યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્પન્ન થતી હોય છે. લાખો... read more
Category: Humour
Nokha Manvio Nu Anokhu Vishwa
₹225.00કોઈ પણ દૃષ્ટિએ અપંગ વ્યક્તિ માટે સમાજમાં જીવવું ઘણું કપરું હોય છે. એમને સતત અપમાન અને ઉપહાસ સહેવાં જ પડે છે. એટલું જ નહીં, પણ આજેય માનવીના મનમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા જીવનના વિકાસને અવરોધતી રહે છે. જોકે, સંઘર્ષ માનવીને જીવન જીવવાની એક દિશા તો ચીંધે છે, પણ એની સાથે... read more
Category: Inspirational
Category: New Arrivals
Parenting Solutions
₹150.00સાંઈરામ દવે એક બહુમુખી પ્રતિભા ધરાવનાર કલાકાર છે. લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર, કવિ, લેખક, લોકગાયક તથા શિક્ષણવિદ્ તરીકે સમગ્ર ગુજરાત તેમને ઓળખે છે. ૪૦ વર્ષની નાની ઉંમરમાં ૧૫૧ જેટલા જુદા જુદા વિષય પર હાસ્ય / લોકસાહિત્યના ઑડિયો વીડિયો આલ્બમ તેમણે આપ્યાં છે. લાખો ચાહકો સાથેના જીવંત સંપર્કને કારણે સમગ્ર વિશ્વના... read more
Category: Parenting
Sairam Na Hasta Akshar
₹100.00ઘણી રે ખમ્મા...! ‘સાંઈરામ એક પ્રયોગશીલ શિક્ષક અને કલાવંત કલાકાર છે. તેમની સરસ્વતી એમને જે જે શુભ સુઝાડે તેનાથી આબાલવૃદ્ધ સૌનું ભલું થશે, એવી શ્રદ્ધા અસ્થાને નથી.’ વિશ્વ વંદનીય સંત પૂ. શ્રી મોરારી બાપુ આ હાસ્યકાવ્ય સંગ્રહ વાચકવર્ગ માટે હાસ્યરસની છોળો તો ઉડાડે જ છે, પરંતુ માનવતાના દર્દ અને પીડાને... read more
Category: Poetry
Hasya No Highway
₹125.00વિશ્વવિખ્યાત હાસ્યકાર ચાર્લી ચૅપ્લિને પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનમાં હાસ્ય ન હોત તો હું જીવી જ ન શક્યો હોત! જીવવા માટે અનાજ-પાણી અને શ્વાસનું જેટલું મહત્ત્વ છે એટલું મહત્ત્વ હાસ્યનું પણ છે, તેમ છતાં આજે મોટાભાગના માણસો કોણ જાણે કેમ હસવાનું ભૂલી ગયા છે. હાસ્ય તો ‘સબ દુઃખોં... read more
Category: Humour
Hu Dunia Ne Hasavu Chhu
₹125.00વિશ્વવિખ્યાત હાસ્યકાર ચાર્લી ચૅપ્લિને પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનમાં હાસ્ય ન હોત તો હું જીવી જ ન શક્યો હોત! જીવવા માટે અનાજ-પાણી અને શ્વાસનું જેટલું મહત્ત્વ છે એટલું મહત્ત્વ હાસ્યનું પણ છે, તેમ છતાં આજે મોટાભાગના માણસો કોણ જાણે કેમ હસવાનું ભૂલી ગયા છે. હાસ્ય તો ‘સબ દુઃખોં... read more
Category: Humour
Mama Nu Ghar Ketle
₹175.00વ્હાલા બાળદોસ્તો, મારા બાળપણને વાગોળીને મેં આ બાળગીતો તમારાં માટે લખ્યાં છે. મારી માતૃભાષામાં શ્વસ્તી તમામ ગુજરાતી માતાઓ અને બહેનોને આ એક ભાઈ તરફથી ભેટ છે. સાંઈમામાનાં આ બાળગીતો કોઈ સલાહસૂચન કે વેદનાઓનો M.R.I. નથી પરંતુ તમારા બાળક માટેની ભગવદ્ગીતા છે. આ બાળગીતો તો જીવતરનો જલસો છે અને બાળપણને ઊજવવાનો... read more
Category: Children Literature