Aftershock
₹175.00આફ્ટરશોક શું ભૂકંપ ધરતીને જ ખળભળાવે છે? વ્યક્તિઓને પણ અસર નથી કરતો ? પછી પણ આવે છે ‘આફ્ટરશૉક’! વર્ષો સુધી કંપન ચાલે છે. પછીની પેઢીને પણ ધ્રુજાવે છે. સ્થૂળ ભૂકંપ પછી સંબંધોને પ્રભાવિત કરતા ‘આફ્ટરશૉક’ની કથા છે આ!!
Category: Novel
Bindaas
₹225.00બિન્દાસ હરેશ ધોળકિયા થનગનતા યૌવનને હદથી અનહદ સુધી લઈ જતી કથા સ્ત્રી બિન્દાસ થવાનું વિચારી પણ શકે? વિચારે તો થઈ શકે ખરી? અને થાય તો? દિવ્યા, રેખા, ઈશા અને કુમુદ- ચાર યુવતીઓ બિન્દાસ થવાનો પડકાર ઝીલે છે! અને ચારેની યાત્રા શરૂ થાય છે - બિન્દાસપણાની હદ વટાવવાની! એક પછી એક... read more
Category: Novel
Kavad No Boj
₹110.00કાવડનો બોજ હા જી, પૌરાણિક યુગનો શ્રવણ આજે પણ જીવે છે! સંયુક્ત પરિવારની કટ્ટર ભાવના સાથે જીવતા પ્રત્યેક પરિવારમાં આજે પણ સૌથી મોટા સંતાનને શ્રવણની ભૂમિકા ભજવવી પડે છે! શ્રવણ બનીને રહેવું એમાં સહેજપણ ખોટું નથી, ઊલટાનું આજે તૂટતા જતા પરિવારો વચ્ચે આવા એકાદ શ્રવણને કારણે કેટલાંક સંયુક્ત પરિવારો ટકી... read more
Category: Novel
Sukh Ni Yatra
₹175.00માણસ જેમ જેમ શ્રીમંત બનતો ગયો તેમ તેમ સુખ તેનાથી દૂર ને દૂર ભાગતું રહ્યું. `શ્રીમંત’ હોવું અને `સુખી’ હોવું એમાં આભ-જમીનનો ફરક છે. આપણામાંના મોટાભાગના લોકો શ્રીમંતાઈને સુખ સમજવાની ગેરસમજ કરી રહ્યા છે. શ્રીમંત બનવું એ ગુનો નથી, પણ શ્રીમંત બનવા પાછળ અસલી સુખનો ભોગ આપી દેવો એ ગુનો... read more
Category: Inspirational