આપણી પ્રાચીન સંસ્કૃતિનું સૂત્ર છે : `યથા બ્રહ્માંડે તથા પિંડે.' આનો અર્થ સ્પષ્ટ છે. સમસ્ત બ્રહ્માંડ જે પાંચ મહાતત્ત્વો – અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી તથા જળથી બન્યું છે તે પાંચ તત્ત્વોથી જ આપણું શરીર પણ બન્યું છે. આ પાંચ તત્ત્વોમાં અસંતુલન થાય તો બ્રહ્માંડની જેમ જ આપણા શરીરમાં પણ ખળભળાટ... read more
કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે. આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને શ્વાસતપાસ ક્યારેક કસ્તુરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે છે. એમાં ત્રણ તત્ત્વો પામવાનાં છે... read more
આપણે એક બહુ જ મોટો ભ્રમ ધરાવીએ છીએ કે આપણે આધ્યાત્મવાદી છીએ. આપણા બાહ્યાચારો અને કર્મકાંડો જોઈને પરદેશીઓને પણ એમ જણાય છે કે આપણે આધ્યાત્મવાદી છીએ. આડંબરી આધ્યાત્મવાદમાં આપણને કોઈ પણ પહોંચી શકે તેમ નથી. દંભ આપણો રાષ્ટ્રીય રોગ છે. દંભનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું છે કે પછી રાષ્ટ્રનું દંભીકરણ થઈ... read more