
ગિરપ્રદેશમાં તમે મને જ જોવા આવો છો, મારો પ્રદેશ તો તમે હજી જોયો જ નથી! તમે એકવાર મારા પ્રદેશની મુલાકાત લો, પછી વારંવાર અહીં આવતા થઈ જશો! એવું તો શું છે મારા ખજાનામાં કે હું તમને આગ્રહ કરું છું?! હું છું વનરાજ કેસરી! ધ કિંગ ઑફ ગિર! મારા દરબારનાં અદ્ભુત... read more
‘મહિલા’ – શબ્દ સાંભળીએ એટલે મનમાં સાહજિક રીતે એક ગૃહિણી અને નાજુક, સૌમ્ય સ્ત્રીની છબી ઊપસી આવે. પણ ના, આ સત્યવાર્તાઓ એવાં મહિલાપાત્રોની નથી, પરંતુ આપણા ગુજરાતની ધરતી પરના સ્વર્ગ સમા, ગીર જંગલના સંરક્ષણ માટે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવતી મહિલાઓની છે. ક્યારેક સૌમ્ય તો ક્યારેક રૌદ્ર, ક્યારેક દુર્ગા તો ક્યારે... read more
સૌંદર્યની નદી નર્મદા દિન દિન બઢત સવાયો દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો પ્રદેશ. હું બે ભાષાઓના દોઆબમાં રહું છું. એક બાજુ ગુજરાતીની નદી, બીજી બાજુ હિન્દીની, વચ્ચે મારું જબલપુર ગામ! મારી પાસે બે ભાષાની નાગરિકતા છે. પરિક્રમા-પુસ્તકો મેં બંને ભાષામાં લખ્યા છે. બંનેમાં પ્રાદેશિક તેમ જ રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા... read more







