
Vandana Shantuindu
1 Book
વંદના શાંતુઇન્દુ એ એક કવયિત્રી, લેખક અને અનુવાદક છે. તેઓ હિન્દી-ગુજરાતી બંને ભાષામાં લખે છે અને અને બંને ભાષામાં એમના પુસ્તકો પ્રકાશિત થયા છે. તેઓએ બાળ સાહિત્ય પણ રચ્યું છે. તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલા છે. હાલમાં તેઓ વડોદરા ખાતે નિવાસ કરે છે.