Subhas Chandra Bose
1 Book / Date of Birth:- 23-01-1897 / Date of Death:- 18-08-1945
સુભાષચન્દ્ર બોઝ નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક મહાન નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ ‘જય હિન્દ’નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે. ૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.

Showing the single result