ડૉ. શ્વેતા રસ્તોગી લાઇફસ્ટાઇલ મેડિસિનનાં ક્લિનિકલ ડાયેટિશિયન અને કન્સલ્ટન્ટ છે. તેમણે કરેલાં અનેક રીસર્ચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત થયાં છે. જાણીતી હેલ્થ ચેનલ ‘કેર ટીવી’ પર તેમણે આહાર, આરોગ્ય અને ડાયાબિટિસ અંગેના પ્રોગ્રામ્સ રજૂ કર્યા છે. તેઓ વિવિધ કોર્પોરેટ સંસ્થાઓમાં તંદુરસ્તીને લગતા લેક્ચર્સ અને વર્કશૉપનું આયોજન કરે છે. તેઓ http://www.indiandoctorsguide.comના ન્યુટ્રિશન વિષયના સલાહકાર છે. અત્યારે તેઓ ગુરુ નાનક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, મુંબઈ ખાતે ચીફ ડાયેટિશિયન તરીકે સેવાઓ આપે છે.