
નવેમ્બર, 26, 1922. પાંચ પાંચ વરસથી ઇજિપ્તમાં નાઇલ નદીની પશ્ચિમે આવેલ મૃતકોની (ખીણ) (Valley of Dead)માં એક મૃત ફેરોની કબરની શોધ કરી રહેલ બ્રિટિશ પુરાતત્ત્વશાસ્ત્રી હાવર્ડ કાર્ટરે એક કબરના દરવાજામાં કરવામાં આવેલ બાંખામાં મીણબત્તી ધરી. એ વખતે હાવર્ડ કાર્ટરને નહોતી ખબર કે એણે ઇજિપ્તના ઇતિહાસનાં કેટલાંક એવાં ખોવાયેલાં પાનાં શોધી... read more
અખેનાતન અને નેફરટીટી! આ એવાં નામ છે કે જે મનમાં આવતાં જ છેલ્લાં ઘણાં વરસોથી મને એક ન સમજાય એવી લાગણી અને રોમાંચ થઈ આવે છે. સદીઓથી ચાલ્યા આવતાં અગણિત દેવી-દેવતાઓને ફગાવીને એક ધડાકે એક જ ઈશ્વરની સ્થાપના કરવાની આજથી સાડા-ત્રણ હજાર વરસ પહેલાં પહેલ કરનાર 18મા વંશના એ રાજવીનો... read more
ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલી અને વખણાયેલી ફિલ્મીસ્તાનની અનોખી વાત... બૉલિવૂડમાં ખરેખર જે રંગીન દુનિયા દેખાય છે તેવું છે કે નહીં. મુંબઈમાં દરરોજ હજારોની સંખ્યામાં યુવાનો ઠલવાય છે, જેમને હીરો અને હીરોઇન થવું છે. આ તમામ લોકો ખરેખર કામ મેળવી શકે છે. તેમની નિયતિમાં એવું શું લખાયું હોય છે કે કોઈ... read more
`સૉક્રેટિસ’ ઘટનાપ્રધાન નવલકથા છે અને તેનું કેન્દ્રવર્તી સર્જનતત્ત્વ સૉક્રેટિસનું ચરિત્રસર્જન અને મીડિયા-એપોલોડોરસની પ્રણયકથા તથા તેની સૉક્રેટિસના ચરિત્ર સાથે સમાન ગતિ અને યોગ છે. વળી, આ સર્વ ઘટનાઓ ઍથેન્સની ભૂમિ પર અને ગ્રીસના યુગાન્તર કરાવનાર ઇતિહાસપ્રવાહ સાથે જોડાયેલી છે એ પણ એનું આકર્ષક પ્રતિભાવિલસન છે. દેશકાળ તો ઠીક, પણ સંસ્કાર પરંપરાઓમાં... read more
ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે. સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે. જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા... read more









