
સૌંદર્યની નદી નર્મદા દિન દિન બઢત સવાયો દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો પ્રદેશ. હું બે ભાષાઓના દોઆબમાં રહું છું. એક બાજુ ગુજરાતીની નદી, બીજી બાજુ હિન્દીની, વચ્ચે મારું જબલપુર ગામ! મારી પાસે બે ભાષાની નાગરિકતા છે. પરિક્રમા-પુસ્તકો મેં બંને ભાષામાં લખ્યા છે. બંનેમાં પ્રાદેશિક તેમ જ રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા... read more






