Parul Khakhar
2 Books / Date of Birth:-
10-07-1970
પારુલ હિતેશ ખખ્ખરજન્મ : 10-07-1970, રાજકોટ
વસવાટ : અમરેલી
અભ્યાસ : S.Y.B.Com.
લેખન (1) ગુજરાતી ગઝલ, અછાંદસ, ગીત, લેખ, વાર્તા, નિબંધ, આસ્વાદ, પુસ્તક પરિચય, અનુવાદ.(2) હિન્દી ગઝલ, નઝમ
પ્રકાશિત પુસ્તકો1) `લઈને અગિયારમી દિશા' – સહિયારો ગઝલસંગ્રહ (2013)2) `કલમને ડાળખી ફૂટી' – સ્વતંત્ર ગઝલસંગ્રહ (2018)3) ‘કરિયાવરમાં કાગળ’ – સ્વતંત્ર ગીતસંગ્રહ (2021)ઍવૉર્ડ, સન્માન, પારિતોષિક1) કાકા કાલેલકર નિબંધસ્પર્ધામાં પ્રથમ (2015)2) સ્નેહાસવ વાર્તાસ્પર્ધામાં તૃતીય (2018)3) કાવ્યમુદ્રા યુવા પ્રતિભા ઍવૉર્ડ (2019)4) `સ્મિતા પારેખ' વાર્તાસ્પર્ધામાં પ્રથમ (2019)5) `કેતન મુનશી' વાર્તાસ્પર્ધામાં દ્વિતીય (2019)6) નારીચોવીસા કાવ્યલેખન સ્પર્ધામાં ચતુર્થ (2019)7) ભાવનગર ગદ્યસભા લેખનસ્પર્ધામાં તૃતીય (2020)8) ભારતીય વિદ્યાભવન તરફથી શ્રેષ્ઠ વાર્તા માટે ‘સર્જન પ્રોત્સાહન પુરસ્કાર’ (2020)9) ભાગીરથીબહેન મહેતા ‘જ્હાનવી સ્મૃતિ’ સન્માન (2021)10) વિશ્વભારતી સંસ્થાન તરફથી ‘શ્રીમતી કોકિલ-હીરા કાવ્યકલા પારિતોષિક’ (2021)11) એસ.એન.ડી.ટી. મુંબઈ નવલિકાસ્પર્ધામાં તૃતીય (2021)12) પ્રયાસ એન એક્સ્ટેન્શન વાર્તાસ્પર્ધામાં તૃતીય (2021)13) ભારતીય વિદ્યાભવન તરફ્થી શ્રેષ્ઠ કવિતા માટે ‘સમર્પણ સન્માન’ (2022)14) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા `કલમને ડાળખી ફૂટી' સંગ્રહને ભગિની નિવેદિતા પારિતોષિક (2018-19)15) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા `કલમને ડાળખી ફૂટી' સંગ્રહનેદિનકર શાહ `કવિ જય' પારિતોષિક (2018-19)
બ્લૉગલેખનmypinkpoems.wordpress.com (The Pink Page) સરનામુંપારુલ એચ. ખખ્ખર‘તીર્થ’, 153–ગુરુકૃપા નગર, ચિત્તલ રોડ, અમરેલી-365601@email
parul.khakhar@gmail.com