Jule Varn
33 Books / Date of Birth:-
08-02-1828 / Date of Death:-
24-03-1905
જુલે વર્ન ફ્રેન્ચ નવલકથાકાર, કવિ અને નાટ્યકાર હતા. જુલે વર્ન વિજ્ઞાન સાહિત્યના ઋષિ ગણાય છે. એ ક્ષેત્રે તેમણે નવી જ કલ્પના કરી જે સમયાંતરે સત્યમાં પલટાઈ ગઈ. ફ્રાન્સ અને મોટાભાગના યુરોપમાં વર્નને એક મહત્વપૂર્ણ લેખક માનવામાં આવે છે, જ્યાં તેમણે અતિવાસ્તવવાદ પર બહોળો પ્રભાવ પાડ્યો છે. આગાથા ક્રિસ્ટી અને વિલિયમ શેક્સપિયર પછી વર્ન વિશ્વના બીજા સૌથી વધુ અનુવાદિત લેખક છે. તેમને "ફાધર ઑફ સાયન્સ ફિક્શન" કહેવામાં આવે છે, જેનું બિરુદ એચ. જી. વેલ્સ અને હ્યુગો ગેર્ન્સબેકને પણ આપવામાં આવ્યું છે.
Sahasiko Ni Srushti
₹175.00સાહસકથાઓના મહાન લેખક જૂલે વર્નની આ એક અમર સાહસકથા છે. જૂલે વર્ને અહીં પાંચ પાત્રોના આલેખન દ્વારા અદ્ભુત સૃષ્ટિ ઊભી કરીછે. ગુજરાતીમાં આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું છે. સાહસિકોની આ સૃષ્ટિમાં સાહસિકોની સાથે તમે પણ ખેંચાઈને આનંદ અને રોમાંચ અનુભવશો.
By Jule Varn
Category: Adventure Stories
Soneri Dhumketu No Pichoo
₹175.00જૂલે વર્નની વાર્તાની ખૂબી એ છે કે જો વાર્તા દરિયાથી શરૂ થાય તો દરિયામાં જ રહે છે. આકાશથી શરૂ થાય તો આકાશમાં જ રહે છે. પૃથ્વીના પેટાળથી શરૂ થાય તો પાત્રો મોટે ભાગે ત્યાંની દુનિયાનો પરિચય આપે છે, વાર્તા બલૂનની હોય તો બલૂનમાં જ ઊડતી હોય છે, વાર્તા પ્રવાસની હોય... read more
By Jule Varn
Category: Adventure Stories