
Ashok Dave
4 Books / Date of Birth:-
29 ફેબ્રુઆરી, 1952
નામ : અશોક ચંદુભાઈ દવે
જન્મ તા. : 29 ફેબ્રુઆરી, 1952
જન્મસ્થળ : જામનગર
પરિવાર : હકી (પત્ની), સમ્રાટ (પુત્ર), શીતલ (પુત્રવધૂ), ગઝલ અને અભિનય (પૌત્ર-પૌત્રી), ઉત્સવી (પુત્રી) અમિત દવે (જમાઈ) આહિલ અને રિયા (દોહિત્રો)
અભ્યાસ : બી.કૉમ. (થર્ડ ક્લાસ)
વ્યવસાય : જૂનાં ફિલ્મી ગીતોની `ફર્માઇશ ક્લબ' છેલ્લાં 25-વર્ષોથી.
પહેલો પ્રકાશિત લેખ : યાહ્યાખાનને પત્ર (1970)
પ્રથમ કૉલમ : `કાજી દૂબલે ક્યું?' (1974 – સંદેશ)
બીજી કૉલમ : `અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી'
(1976 – શ્રી સાપ્તાહિક)
ત્રીજી કૉલમ : `બુધવારની બપોરે' (1976 – ગુજરાત સમાચાર)
ચોથી કૉલમ : ઍનકાઉન્ટર (2001 થી)
પાંચમી કૉલમ : `ફિલ્મ ઇન્ડિયા' (2001 થી)
છઠ્ઠી કૉલમ : `આફ્ટર લાફ્ટર' (મિડ ડે-મુંબઈ)
પુરસ્કાર : `મળવા જેવો માણસ'
(પ્રથમ ઇનામ – ગુજરાતી સાહિત્ય અકાદમી)
`પાનું પંચાવનમું'
(પ્રથમ ઇનામ-ગુજરાત સાહિત્ય પરિષદ)
પુસ્તકોની સંખ્યા : આશરે પચાસ.
રેડિયો નાટકો : આશરે પચાસ.
પ્રવાસો : અમેરિકા, ચીન, થાઇલૅન્ડ, દુબાઈ, નેપાળ.
સરનામું : ભૂમિ દીપ, નારણપુરા ચાર રસ્તા, અમદાવાદ-13.
email : ashokdave_52@yahoo.com














