Arvind Tank
1 Book
મૂળ વતન : અરવિંદ ટાંક સૌરાષ્ટ્ર, હાલાર પ્રદેશ ગામ : મેઘપુર જિલ્લો : જામનગર હાલ : હિંમતનગર અભ્યાસ : બી.એ. એક્સ્ટર્નલ વ્યવસાય : કન્સ્ટ્રક્શન શોખ : વાંચન, લેખન, પ્રવાસ લેખન ક્ષેત્ર 2013માં ‘ગોખ’ નિબંધસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક મળ્યું. સાહિત્યના બધા જ પ્રકારોમાં ખેડાણ કર્યું છે. સાહિત્યિક કૃતિઓ શિષ્ટ સામાયિકોમાં પ્રકાશિત થાય છે. હિંમતનગર સાહિત્ય સભામાં સંયોજક તરીકે કાર્યરત છે. પરિવારમાં કોઈને અડચણ ન પડે એટલે રાત્રિ દરમિયાન બેથી પાંચ બહાર ઓસરીમાં નગરપાલિકાના લાઇટના થાંભલા નીચે ખાટલામાં બેસીને લખવું એ તેમનો ક્રમ છે. સાત નવલકથા, ચાર નિબંધસંગ્રહ, બે વાર્તાસંગ્રહ, બે ગીતસંગ્રહ, ચાર લઘુકથાસંગ્રહ પ્રકાશિત થવાની રાહ જોઈ રહ્યા છે.

Showing the single result

  • Andhardweep

    399.00

    ‘હા, હા, મારે જવું પડે છે ખાસ કામ માટે જ. અરે અહીંથી પગ ઊપડતા નથી.’ ‘જો ન આવ્યા ત્રીજા દિવસે તો?’ તે ધીરેથી બોલી હતી. ‘તો હું વિશ્વાસ નહીં કરું. બાબા સાથે ચાલી જઈશ વતનમાં. મારે તમારા વગર રહેવું દુષ્કર છે. બાબા નંઈ લઈ જાય તો ઊંડમાં ડૂબી જએ આખી.’... read more

    By Arvind Tank
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel