કવિ કોઈપણ ભાષાનો હોય કલ્પન અને સંવેદનની મૂડી તો દરેકની એકસરખી જ હોવાની. સાચા કવિને કલ્પના કે સંવેદનાની સરહદો નડતી નથી હોતી. જિદે ચઢેલા કે રિસામણે બેઠેલા કોઈ `પંખી'ને મનાવવા માટે કવિ એને ટહુકાના સમ આપીને મનાવી લે છે, કેમ કે કવિને ખબર છે કે પંખીને તેનો પોતાનો ટહુકો ખૂબ... read more
હોમો ડેસ સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે. એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણા ભવિષ્યની કલ્પના છે. એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે. ‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી... read more