અખેનાતન અને નેફરટીટી! આ એવાં નામ છે કે જે મનમાં આવતાં જ છેલ્લાં ઘણાં વરસોથી મને એક ન સમજાય એવી લાગણી અને રોમાંચ થઈ આવે છે. સદીઓથી ચાલ્યા આવતાં અગણિત દેવી-દેવતાઓને ફગાવીને એક ધડાકે એક જ ઈશ્વરની સ્થાપના કરવાની આજથી સાડા-ત્રણ હજાર વરસ પહેલાં પહેલ કરનાર 18મા વંશના એ રાજવીનો... read more
ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે. સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે. જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા... read more
કઠોર અને નઠોર ઇતિહાસનાં તથ્યો બારસો વરસ પહેલાં મુસલમાનોએ આપણા દેશ પર આક્રમણ કર્યું અને સૈકાઓ સુધી એકહથ્થું સત્તા ભોગવી. પરિણામે અહીંનું સમાજજીવન વેરવિખેર થઈ ગયું. આ આક્રમક મુસલમાની સત્તા સાથે હિન્દુઓ એક હજાર વરસ સતત સંઘર્ષ કરતા રહ્યા. અઢારમી સદીમાં તેઓએ મુસલમાની સત્તાનો સંપૂર્ણ પરાજય કર્યો. પણ એ પહેલાં... read more
‘ભારતના વૉરેન બફેટ’ અને ‘શૅરબજારના રાજા’ ગણાતા Investor અને બિઝનેસ મેગ્નેટ રાકેશ ઝુનઝુનવાલાનું નામ ઘરેઘરે જાણીતું છે. માત્ર રૂ. 5,000ની મૂડી સાથે શરૂ કરેલા Investmentથી તેઓ રૂ. 45,000 કરોડનું વિશાળ સામ્રાજ્ય ઊભું કરી શક્યા. શું ભારતમાં આવું કરવું શક્ય છે? આ કેવી રીતે થઈ શકે? આવી સફળતા મેળવવા માટે શું... read more









