Case Book Of Mr Ray
₹150.00મિ.રાય ક્રાઇમ બ્રાન્ચના બાહોશ અધિકારી છે. પચાસ વર્ષના મિ.રાય દેખાવે કોઈ ક્લાર્ક જેવા લાગે છે. એમનો દેખાવ , પહેરવેશ, તેલ નાખીને ઓળેલા વાળ ...બધું તદ્દન સામાન્ય. પણ એ સામાન્ય પ્રૌઢની વિચક્ષણ સમજ, અસાધારણ બુદ્ધિમતા અશક્ય લાગતાં ગુનાનો ઉકેલ શોધી શકે છે. આ પુસ્તક એમણે ઉકેલેલા બે ક્રાઇમ કેસને આલેખે છે.... read more
Category: Fiction