ગુજરાતી કથા-સાહિત્યમાં અનેક વિષયો આવ્યા, પરંતુ સર્જક રાઘવજી માધડ સાવ નવા-નક્કોર, વણછેડ્યા અને વિસ્મયજનક વિષય સાથે આ કથા લઈને આવ્યા છે. આ કથા ‘સરોગેટ’ એકવીસમી સદીમાં પણ માનવીએ વિચાર કરવો જોઈએ એવા સંવેદનશીલ વિષયને સ્પર્શે છે. એક NRI સ્ત્રી, સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી પોતાના દેશમાં આવે છે. પોતાના પૂર્વપ્રેમીની મદદથી સરોગેટ પ્રક્રિયા... read more
કહેવાય છે કે પ્રેમ કરો તો આશાઓ રાખવી વ્યાજબી નથી, પણ શું ખરેખર આશા વગરનો પ્રેમ શક્ય છે? પ્રેમ થાય ત્યારે સ્વાભાવિક છે કે તમે તે વ્યક્તિ પાસેથી પણ પ્રેમ, હૂંફ, સાથ, સહકાર, સમજદારી અને લાગણીઓની આશા રાખો જ. સવાલ એ છે કે જો એ ન મળે તો? જો એ... read more









