“Compound Interest વિશ્વની આઠમી અજાયબી છે. જે આ વિચારને નહીં સમજે તેણે કિંમત ચૂકવવી પડશે.” - આલ્બર્ટ આઈન્સ્ટાઈન આ વિધાનમાં જિનિયસ આલ્બર્ટ આઇન્સ્ટાઇને Compound શબ્દની તાકાતનો પરિચય કરાવ્યો છે. સ્ટીવ જોબ્સ હોય કે ઇલોન મસ્ક, સચિન તેંડુલકર હોય કે નીરજ ચોપરા, ધીરુભાઈ અંબાણી હોય કે રતન તાતા, ઇન્દ્રા નૂયી... read more
સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?... read more
ગુજરાતી હાસ્યસાહિત્યમાં એક અનોખું રજવાડું છે. આ રજવાડાના સમ્રાટ છે – અશોક દવે. અશોક દવે કોના જેવું લખે છે? આવો પ્રશ્ન કોઈના મનમાં ઉદ્ભવે તો એનો એક જ જવાબ છે : અશોક દવે – અશોક દવેના જેવું લખે છે! અશોક દવેએ પ્રારંભમાં જ જયંતી જોખમ અને પરવીણ ચડ્ડી જેવાં પાત્રો... read more









