આજના સંઘર્ષભર્યા અને ભૌતિક મહત્ત્વવાળા જીવનમાં પૈસાનું મહત્ત્વ શું છે તે કોઈને સમજાવવાની જરૂર નથી. પૈસા એ જીવનનું સૌથી મહત્ત્વનું સાધન છે અને પૈસા કમાવવાનો સૌથી મહત્ત્વનો તથા અસરકારક રસ્તો છે શૅરબજાર. જો શૅરબજારમાં તમે સમજદારી અને ધીરજથી કામ કરો તો બહુ આસાનીથી અઢળક પૈસા મેળવી શકાય છે. તે માટે... read more
મનુષ્યજીવનના અસ્તિત્વવાળો સમગ્ર સંસાર મન તથા બુદ્ધિયુક્ત છે. મન `બાહ્ય’ કારણ અને બુદ્ધિ `આંતર’ કારણ છે. મનુષ્યજીવનની પ્રત્યેક પળ ક્યારેક મનોમય તો ક્યારેક બુદ્ધિમય બનતી રહે છે. જે પળે મનનું જોર વધે ત્યારે ભૌતિક માયા ઉત્પન્ન થાય છે. ભોગવિલાસનાં સાધનોમાં મન પરોવાય છે. આસક્તિ વધે છે. આમ, મનોમય પળે માયા... read more







