૧૦ મે, ૧૮૫૭ના દિવસે મેરઠમાં અંગ્રેજો સામે વિદ્રોહની શરૂઆત થઈ હતી. પાઠ્યપુસ્તકોમાં ૧૮૫૭ના વિદ્રોહ વિષે આપણે વાંચ્યું છે પણ ખરેખર શું બન્યું હતું તે આ પુસ્તકમાં સરળ ભાષામાં રજૂ કરાયું છે. નવલકથાની શૈલીમાં આ ઘટનાક્રમનો તટસ્થ ચિતાર આપતું પુસ્તક – ’૧૮૫૭’. આ વિદ્રોહને નવી નજરે જોવાનો એક પ્રયાસ છે.
l “હું રામનો વિચાર કરું એટલે રામની Consciousness આવી જાય. તે જ વખતે હું કૃષ્ણ અથવા શંકરનો વિચાર કરું એટલે ક્ષણવારમાં જ પાછી તે Consciousness આવી જાય. તે બદલવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. સહજ રીતે આપો આપ જ તેમાં આવી જાઉં. તે વખતે મને એમ ન લાગે કે હું... read more
ગુજરાતી કથા-સાહિત્યમાં અનેક વિષયો આવ્યા, પરંતુ સર્જક રાઘવજી માધડ સાવ નવા-નક્કોર, વણછેડ્યા અને વિસ્મયજનક વિષય સાથે આ કથા લઈને આવ્યા છે. આ કથા ‘સરોગેટ’ એકવીસમી સદીમાં પણ માનવીએ વિચાર કરવો જોઈએ એવા સંવેદનશીલ વિષયને સ્પર્શે છે. એક NRI સ્ત્રી, સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી પોતાના દેશમાં આવે છે. પોતાના પૂર્વપ્રેમીની મદદથી સરોગેટ પ્રક્રિયા... read more







