સંત કવિ નિષ્કુળાનંદ એક અનોખી આધ્યાત્મિક સંપત્તિ ‘બૃહદ્ વૈરાગ્ય’ સંત કવિ નિષ્કુળાનંદની નસનસમાં હતો. તેઓ દરેક વિગત જ્ઞાનથી ચકાસી જુએ પછી જ સ્વીકારે. એ તેમનો બૌદ્ધિક અભિગમ હતો. જ્ઞાનની બાબતમાં ક્યાંય બાંધછોડ કરે જ નહીં. પોતાના ઇષ્ટદેવને પૂર્ણપુરુષોત્તમ તરીકે સ્વીકારવાના હોય કે સાચા સ્થિતપ્રજ્ઞ, એકાંતિક સંતને પરખવાના હોય. તેમની સૂક્ષ્મ... read more
શાળાકક્ષાએ ગણિત અગત્યનું સ્થાન ધરાવે છે. શાળાઓમાં ગણિતનો અભ્યાસ ફરજિયાત હોય છે. રોજબરોજના વ્યવહારમાં ડગલે ને પગલે આપણને ગણિતના જ્ઞાનની જરૂર રહે છે. હરેક માનવજીવન સાથે તાણાવાણાની જેમ ગણિત વણાઈ ગયેલું છે. ગણિત વિષયમાં રસ ઉત્પન્ન કરવાનું કામ ગણિતગમ્મત કે આવા ‘Maths પાવર’ દ્વારા થઈ શકે છે. વિદ્યાર્થીને ગણિતગમ્મતમાં રસ... read more
'- જેમાં છે સહિયારા શ્વાસના હસ્તાક્ષર! મનોત્સવથી લગ્નોત્સવ સુધી જઈ રહેલા બે મળેલા જીવ, જ્યારે એકબીજાના વિશ્વાસ પર પોતપોતાના શ્વાસના સહિયારા હસ્તાક્ષર કરી દાંપત્યજીવનનો શુભારંભ કરે છે ત્યારે, એ બંનેના હૃદયધબકારનો જે રણકાર રણકે છે એનો પડઘો આ પુસ્તકનાં પાને પાને તમને સંભળાશે! દસ્તાવેજ કોઈ વસ્તુ કે મિલકતનો હોય, પણ... read more