2 Books / Date of Birth:-
31-05-1898 / Date of Death:-
24-12-1993
ડૉક્ટર નોર્મન વિન્સેન્ટ પીલે ન્યૂયોર્ક સ્થિત માર્બલ કૉલેજિયેટ ચર્ચમાં મિનિસ્ટર તરીકે બાવન વર્ષ સુધી કાર્યભાર સંભાળ્યો હતો. ડૉ. પીલે 46 પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘ધ પાવર ઑફ પૉઝિટિવ થિન્કિંગ’ અને ‘ધ પૉઝિટિવ પાવર ઑફ જિસસ ક્રાઇસ્ટ’નો સમાવેશ થાય છે. તેમનાં પત્ની રૂથ સ્ટેફૉર્ડ પીલ પાંચ મૅગેઝિન પ્રકાશિત કરતા ચર્ચ કૉર્પોરેશન ‘ગાઇડપોસ્ટ’નાં ચૅરપર્સન છે. ડૉ. પીલના વિચારોને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય ન્યૂયૉર્કમાં પૉલિંગ ખાતે આવેલા પીલ સેન્ટર દ્વારા હાથ ધરાયું છે.