Stop Nahi Start Thav

Category Articles
Select format

In stock

Qty

યુવાન શું કરી શકે?

 

જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્‍ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન.

 

– તેજીનો તોખાર બની શકે.

– પથ્થરમાંથી પાણી કાઢી શકે.

– કારકિર્દીનું Golden ઘડતર કરી શકે.

– Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે.

– દુનિયાની સાથે ખભેખભો મિલાવી ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકે.

 

તો, હવે પ્રશ્ન થાય કે યુવાનને ઉત્તમ અને સચોટ માર્ગદર્શન મળે કેવી રીતે? ક્યાંથી મળે? એ માટે શું કરવું જોઈએ?

 

જવાબ છે મળે પ્રા. ડૉ. અશ્વિન દેસાઈનાં ત્રણ અમૂલ્ય પુસ્તકોમાંથી.

– Stop નહીં, Start થાવ

–    સફળતાની ટોચે પહોંચવા માટેનું પહેલું પગલું :

સમજો, સ્વીકારો, શીખો

–    જીવનની વાતોમાંથી શીખીને આગળ વધવાની Tips :

શીખર પર પહોંચવાની Keys

નોકરી કે વ્યવસાયમાં સફળતા મેળવવા માટે આટલું કરો.

 

વર્ષોના અનુભવ દ્વારા બનેલી સફળતાની આ Sure Shot રેસિપી દરેક યુવાન માટે વાંચવી Must છે.

SKU: 9789392613029 Category: Tags: , , , , , , , , , , ,
Weight0.14 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Book

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Stop Nahi Start Thav”

Additional Details

ISBN: 9789392613029

Month & Year: October 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 116

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.14 kg

Additional Details

ISBN: 9789392613029

Month & Year: October 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 116

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.14 kg