Showing 1–30 of 183 results

  • Ladvaiya

    225.00

    ઇતિહાસ ઈસાપૂર્વ 1353થી 1336ના સમયગાળા દરમિયાન ઇજિપ્તમાં ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની ઘટના આકાર પામી રહી હતી, જે માનવજાતનું વર્તમાન અને ભવિષ્ય, બંને ધરમૂળથી બદલી નાંખે તેમ હતી. માટે જ તે ઘટનાને લગતી વિવિધ કડીઓ વિશ્વની દેખીતી નજર સામે જ રહે તેમ રહસ્ય બનાવીને છુપાવી નાંખવામાં આવી. 2012ના વર્ષમાં પુરાતત્ત્વવિદોએ હાથ... read more

    Category: 2023
    Category: Latest
    Category: March 2023
    Category: New Arrivals
    Category: Novel
  • 21 Case Files

    175.00

    નરી આંખે ન દેખાતા પણ સમાજને ઊધઈની જેમ ફોલી ખાતા અપરાધના વાઇરસને ડામતા અને અપરાધીને ઝબ્બે કરતા ઇન્સ્પેક્ટર કરણ બક્ષીની કથાઓ એટલે આ પુસ્તક `21 Case ફાઈલ્સ’. ચાલાક ગુનેગારની ચાર આંખ હોય છે, પણ કરણ બક્ષીની આઠ આંખ છે. એ ઝાઝી હીરોગીરી કર્યા વિના સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને તર્કશક્તિને આધારે ઇન્વેસ્ટિગેશન... read more

    Category: 2024
    Category: April 2024
    Category: Crime Stories
    Category: Latest
    Category: New Arrivals
  • Aagiya Ne Ajwale

    175.00

    કોઈ એકાદ ક્ષણે ઝિલાયેલા સંવેદનને હું શબ્દોમાં મઢી કાગળ પર ઉતારું છું. કોઈ વાચક એ વાંચી કાગળ પરના ધબકારને પોતાની ડાબી છાતીએ ઝીલે ત્યારે જીવંત થાય છે કવિતા...!

    Category: 2023
    Category: August 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
  • Aagno Ajampo

    275.00

    ‘આગનો અજંપો’ ગોધરાકાંડની અગનજ્વાળામાંથી ઊઠેલી એવી નવલકથા છે જે વાચકોને સંબંધો, આધ્યાત્મિકતા, સંવેદનાથી માંડીને બદલાની આગના અજંપા સુધી લઈ જાય છે. આ કથાનું દરેક પાત્ર સંપૂર્ણતા સાથે જીવે છે. અહીં એક એવી સંવેદનાસભર સફર છે, જેની પીડા – ખુશી તમને ક્યાંક તો સ્પર્શી જ જશે. વર્તમાનમાં જીવો અને કર્મ કર્યે... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Category: September 2023
  • Aakhari Khel

    225.00

    નાટકના એક દલિત નાયકની જીવનકથા. તું બાજી હારી ગયો છે. તારી તરસ કદાપિ છિપાવાની નથી. તારે માટે અફાટ રણમાં રઝળવાનું ભાવિ જ મુકરર છે. તું હંમેશ માટે અધૂરો રહેવા માટે જ જન્મ્યો છે, નહીંતર આ માબાપને ઘરે, આ કુળકુટુંબમાં શાનો જન્મ્યો હોત? શા માટે અકારણ સુખની શોધમાં રાત-દિવસ, રઝળપાટ કરે... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Category: November 2023
    Category: Short Stories
  • Aantarman

    135.00

    મારી લાંબી જીવનસફરમાં હું સમજણો થયો ત્યારથી તે આજ લગી કોણ જાણે કેટલાયને મળ્યો હોઈશ! સહપ્રવાસી પેઠે કેટલાયે શરૂથી મારી સંગાથે મુસાફરીએ છે. કેટલાક સમયાંતરે મને છોડીને અળગા થઈને પોતાની મસ્ત જિંદગી જીવતાં હશે કે રગશિયા ગાડા પેઠે ભાર વેંઢારીને બાપડા બની જીવતાં હશે. આ બધાંએ મને ઘણું ઘણું શીખવાડ્યું... read more

    Category: 2023
    Category: Autobiography
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Aaryavartana Rushiyo

    350.00

    કોઈપણ સમાજ કે રાષ્ટ્ર પોતાના ભૂતકાળને સાચવી રાખે અને ભૂતકાળના મનીષીઓના જીવનની સુગંધ પામીને પોતાનાં વર્તમાન અને ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવે, એવી અપેક્ષા રહે જ છે. આ સંદર્ભે વિચારીએ તો શું આપણે આપણા ઋષિમુનિઓની ભવ્ય પરંપરાનો ઊજળો ઇતિહાસ જાણીએ છીએ? ભારતભૂમિ ઉપર અત્યાર સુધી કેટલા ઋષિઓ થયા હશે? સાચો જવાબ... read more

    Category: 2024
    Category: Latest
    Category: May 2024
    Category: New Arrivals
    Category: Spiritual
  • Aayesha

    325.00

    આયેશા નામની એક અત્યંત સુંદર યુવતીનું કુટુંબ વર્ષોથી આર્થિક સંઘર્ષ કરી રહ્યું છે. તેના પિતા વર્ષો અગાઉના પૅરેલિસિસ અટૅકને કારણે પથારીવશ છે. માતા લોકોના ઘરોમાં કામ કરીને જેમતેમ ઘરનું ગુજરાન ચલાવે છે. નાની બહેન સ્વરા કૉલેજમાં અભ્યાસ કરે છે. આ સ્થિતિમાં નોકરી મેળવવા માટે હવાતિયાં મારી રહેલી આયેશાને અનેક કંપનીઝમાંથી... read more

    Category: 2022
    Category: Crime Stories
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Ab Sukh Aayo Re…

    175.00

    શિલ્પા દેસાઈ અને હમો દેસાઈ વચ્ચે ખાસ ફરક નથી. પોતાના હ્યુમરને, પોતાના લખાણને ‘હમોએ પણ એકવાર…’ કહીને શિલ્પા જ્યારે વાત માંડે ત્યારે મજ્જા પડી જાય. લાંબો વખત દુઃખમાં રહી શકવાની કળાથી તેઓ અજાણ છે એટલે એમના હાસ્યમાં, એમના લેખનમાં ને એમના વ્યક્તિત્વમાં સ્પષ્ટતા છે, નિર્દોષતા છે ને નિજાનંદ છે. શિલ્પા... read more

    Category: 2024
    Category: Humour
    Category: Latest
    Category: May 2024
    Category: New Arrivals
  • Adhyatmavidya

    375.00

    અધ્યાત્મવિદ્યા વિદ્યાનામ્‌ – ગીતા; ૧૦-૩૨ “સર્વવિદ્યાઓમાં હું અધ્યાત્મવિદ્યા છું.” સૃષ્ટિ પર માનવ આવ્યો ત્યારથી આજ સુધી, પૃથ્વીના દરેક દેશમાં, દરેક સમાજમાં, દરેક સંસ્કૃતિમાં, ભૂમિના પ્રત્યેક ટુકડા પર અધ્યાત્મવિદ્યા કોઈ ને કોઈ સ્વરૂપે રહી જ છે. અધ્યાત્મવિદ્યા વિના આ પૃથ્વીનો કોઈ ભાગ હોઈ શકે નહીં, કારણ કે તે જીવોને પરમાત્માએ આપેલી... read more

    Category: 2024
    Category: April 2024
    Category: Essays
    Category: Latest
    Category: New Arrivals
  • Agochar Vishwani Romanchak Yatra

    175.00

    ‘અગોચર વિશ્વની રોમાંચક યાત્રા’ એ આત્મા એટલે કે સૂક્ષ્મ શરીર અને ચેતના એટલે કે સૂક્ષ્મ શરીરની અવિનાશી જીવંતતાની રોચક કહાણી રૂપે પ્રગટ થયેલ છે. આત્મા અને ચેતનાનો સમન્વય એટલે માનવીનું વિકસિત મન. માનવમનની સૂક્ષ્મ-કારક શક્તિઓના જાગરણથી અતિન્દ્રિય ક્ષમતા વિકાસ પામે છે. આ વિકસિત થયેલી આત્મિક શક્તિઓ માનવજીવનમાં અનેક ચમત્કારો સર્જે... read more

    Category: 2023
    Category: Articles
    Category: July 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Alpaviram

    175.00

    અલ્પવિરામથી પૂર્ણવિરામ સુધી પહોંચવાની આ વાતો છે. એશિયન સાંસ્કૃતિક પરંપરામાં જીવનમાં કુટુંબ હાર્દરૂપ છે. સંયુક્ત પરિવારો આપણી પરંપરા છે. પરિવારોમાં એક છત્ર હેઠળ રહીએ કે દૂર, પરંતુ વડીલોની રાહબરી, વાત્સલ્ય સદાય વરસતાં જ રહે છે અને આવું જ આપણા મિત્રમંડળ સાથે પણ બનતું હોય છે. આમાં મનદુઃખ, રીસ, ગુસ્સો, ઉપેક્ષા,... read more

    Category: 2024
    Category: Latest
    Category: May 2024
    Category: New Arrivals
    Category: Short Stories
  • Antariyal

    150.00

    અશોક દામાણીની આ કથા ‘અંતરિયાળ’ એક વિચારશીલ અને સંવેદનશીલ મહિલા સરકારી અધિકારી અપર્ણા જોષી અને તેના ગાયનેકોલૉજિસ્ટ પતિ સુકેતુ જોષીના સહિયારાં દાંપત્યજીવન તથા રહસ્યમય પૂર્વજીવન વિશેની કથા છે. શિક્ષિત, આધુનિક જોષીદંપતી પોતાના પ્રોફૅશનલ કમિટમેન્ટ્સને કારણે સતત વ્યસ્ત રહેતાં હોઈ એકમેકને પૂરેપૂરાં ઓળખી-પિછાણી શકે એ પહેલાં તો વર્ષો વહી ગયાં છે.... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Category: September 2022
  • Architect Of Amrit Path (Eng.)

    250.00

    True successor of Rishimuni’s Our primary responsibility as human is: to hand over the planet earth we have inherited to our next generation in a better way. We are all children of nature, nature always protects us, but we do not take care of it! Prime Minister Narendra Modi, whose... read more

    Category: 2023
    Category: Articles
    Category: June 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Architect Of Amritpath (Guj)

    250.00

    ઋષિમુનિઓના વારસદાર માણસ તરીકેની આપણી પ્રાથમિક જવાબદારી છે : આપણને વારસામાં મળેલા આ પૃથ્વી ગ્રહને આપણા પછીની પેઢી માટે વધુ બેહતર કરીને સોંપતા જવું. આપણે સહુ પ્રકૃતિનાં સંતાન છીએ, પણ એ આપણું જતન કરે છે, એટલી સંભાળ આપણે તેની રાખતાં નથી! ક્લાઇમેટ ચેન્જ જેમનો અંગત રીતે પ્રિય વિષય છે અને... read more

    Category: 2023
    Category: Articles
    Category: June 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Avanavi Vartao

    200.00

    બાળકોની કેળવણી અને ઉત્તમ ઉછેરનું એક મૂલ્યવાન માધ્યમ છે – વાર્તા. વાર્તા એક એવું સ્વરૂપ છે જે દરેક રાષ્ટ્રમાં, સમાજમાં, સંસ્કૃતિ અને સમયકાળમાં વહેતું, વિકસતું રહ્યું છે. સંસ્કાર, મૂલ્યો, સમજણ, ભણતર, જ્ઞાન વગેરે જેવા ગુણો વિકસાવવા માટે વાર્તા જેવું રસપ્રદ અને અસરકારક અન્ય કોઈ માધ્યમ નથી. સંસ્કૃતિની ઓળખ હોય કે... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
  • Ayodhyathi Godhra

    200.00

    ભારતની પ્રજાએ મોગલયુગ, અંગ્રેજયુગ, નેહરુયુગ અને સોનિયાયુગની બદમાશીઓ, હેરાનગતિઓ અને અપમાનો વેઠ્યાં છે. 2014 પછી શરૂ થયેલા મોદીયુગને લીધે આપણે આ બધી આપદાઓથી મુક્ત થઈ રહ્યાં છીએ. અયોધ્યાની રામજન્મભૂમિ પર બંધાયેલા ભવ્ય મંદિરને કારણે ભવિષ્યમાં આવી રહેલા રામરાજ્યના સૂર્યોદય પહેલાંનું પ્રથમ સોનેરી કિરણ દેખાઈ રહ્યું છે. આ પુસ્તક આ સૂર્યોદય... read more

    Category: 2024
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Religious
    Category: Secularism
  • Bed Talk

    200.00

    પતિ-પત્નીના સંબંધને સંભોગની જરૂર એક ઉંમરથી શરૂ થઈ એક ઉંમર સુધી નિયમિતપણે હોય છે. સંભોગ વિનાનો સંબંધ અને વ્યક્તિ બંને માનસિક રીતે જ નહીં શારીરિક રીતે પણ પાંગળો બની જતો હોય છે. સ્ત્રી-પુરુષના પ્રેમસંબંધને જોડતું સૌથી નબળું અને સબળું પાસું એક જ છે શારીરિક સંબંધ. તન-મનથી જોડાતા સંબંધમાં જો બેમાંથી... read more

    Category: 2023
    Category: Article
    Category: February 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Benazir

    375.00

    મેં જિંદગી પસંદ નથી કરી, જિંદગીએ મને પસંદ કરી છે. પાકિસ્તાન – એક સમયના ભારતવર્ષનો – આઝાદીની સમજૂતીના ભાગરૂપે આપી દેવામાં આવેલો દેશ. 14મી ઑગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી અને ભારત સાથે ઝઘડીને આઝાદી તો મેળવી, પરંતુ એ આઝાદીનો ઉપયોગ પોતાના દેશવાસીઓના હિતમાં કરી આજે પણ પાકિસ્તાન અમન અને પ્રગતિ... read more

    Category: 2022
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arrivals
  • Bharat-Gaurav

    99.00

    ભારત ગૌરવ પુસ્તક એક એવો દસ્તાવેજ કહી શકાય જેમાં આઠ વિશેષ વ્યક્તિઓના વ્યક્તિત્વ, કાર્યો અને સંઘર્ષનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તકનો ઉદ્દેશ્ય લોકોને પ્રેરણા આપવાનો છે કે વ્યક્તિ સામાન્ય સ્તરેથી કેવી રીતે અસાધારણ બની શકે છે. વ્યક્તિત્વની વિવિધતા દર્શાવે છે કે જીવન મૂલ્યો, સુસંગતતા અને શિસ્ત... read more

    Category: 2023
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
    Category: True Stories
  • Bharatiya Sanskrutinu Satya

    225.00

    સુવર્ણઢાંકણે ઢંકાયેલા સત્યની રજૂઆત પરંપરા જ્યારે આસ્થાનું ઓઢણ ઓઢી લે છે ત્યારે સત્ય અને તથ્ય ગૌણ બની જતાં હોય છે. સંસ્કૃતિની ગૌરવગાથા ગાઈને ખુશ રહેનારી પ્રજા વાસ્તવના વિકરાળ સ્વરૂપને સ્વીકારી શકતી નથી. એને તો હરદમ ભવ્ય અને ભાતીગળ અતીતના છદ્મ પરિવેશમાં જ રાચવું ગમે છે. એવી ભ્રામક માન્યતાઓ અંતે તો... read more

    Category: 2023
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
  • Bharatna Warren Buffett : Rakesh Jhunjhunwala

    175.00

    ‘ભારતના વૉરેન બફેટ’ અને ‘શૅરબજારના રાજા’ ગણાતા Investor અને બિઝનેસ મેગ્નેટ રાકેશ ઝુનઝુનવાલાનું નામ ઘરેઘરે જાણીતું છે. માત્ર રૂ. 5,000ની મૂડી સાથે શરૂ કરેલા Investmentથી તેઓ રૂ. 45,000 કરોડનું વિશાળ સામ્રાજ્ય ઊભું કરી શક્યા. શું ભારતમાં આવું કરવું શક્ય છે? આ કેવી રીતે થઈ શકે? આવી સફળતા મેળવવા માટે શું... read more

    Category: 2023
    Category: Biography
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Bholu

    130.00

    એક ગામડિયા બાળકમાં અચાનક જાદુઈ શક્તિઓ આવી જાય તો શું થાય? જે હંમેશાં દબાયેલો જ રહ્યો છે અને જેને ગામના તોફાની છોકરાઓ કાયમ હેરાન જ કરતા રહ્યા છે એ બાળકમાં અપાર તાકાત અને ક્ષમતાઓ આવી જાય તો શું બને? બસ, આવું જ કાંઈક બને છે ગામડિયા બાળક ભોલુ સાથે. બાળકોને... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
  • Bholu (Part-2)

    130.00

    એક ગામડિયા બાળકમાં અચાનક જાદુઈ શક્તિઓ આવી જાય તો શું થાય? જે હંમેશાં દબાયેલો જ રહ્યો છે અને જેને ગામના તોફાની છોકરાઓ કાયમ હેરાન જ કરતા રહ્યા છે એ બાળકમાં અપાર તાકાત અને ક્ષમતાઓ આવી જાય તો શું બને? બસ, આવું જ કાંઈક બને છે ગામડિયા બાળક ભોલુ સાથે. પ્રથમ... read more

    Category: 2023
    Category: April 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Bimboo Madaniya Na Parakramo! (Part-8)

    150.00

    મોબાઇલ આપણા જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. હવે મોબાઇલ વિનાની દુનિયાની કલ્પના કરવી શક્ય જ નથી. પરંતુ એ જ મોબાઇલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બાળકો માટે એક દૂષણ સમાન બની ગયાં છે. ચીડિયાપણું, ઊંઘનો અભાવ, માથું તેમજ આંખો દુઃખવી, બંધાણ થઈ જવું, રમવામાં કે ભણવામાં જીવ ન લાગવો... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2022
  • Bimboo Madaniya Na Parakramo! (Part-9)

    150.00

    બિંબૂ અને વટકુ જેવાં તોફાની બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એ આજુબાજુ રહેલા દરેકને પણ એટલી જ મજા કરાવતાં હોય છે. એમના જેવાં પાત્રો જ આપણા જીવનને જીવવા જેવું અને માણવા જેવું બનાવી દેતાં હોય છે. એ લોકોનાં જંગલમાં આનંદમેળાનું આયોજન થયું છે. હવે આનંદમેળામાં... read more

    Category: 2023
    Category: July 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Botter

    275.00

    ભારત દેશ માટે એ બોત્તેર કલાક કદાચ સૌથી મહત્ત્વના હશે. અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટમાં કાઉન્ટડાઉન શરૂ થયું. એ સાંજે ભારતીય સેનાના વડા એકનાથ સિંગ શેખાવતના માનમાં એક પાર્ટીનું આયોજન કરાયેલું. રાજ્યની અનેક વગદાર અને મોભાદાર વ્યક્તિઓ પાર્ટીમાં હાજર હતી. પાર્ટીમાં એક વેઇટરની ભૂલથી સ્કોચનો ગ્લાસ જનરલ ઉપર ઢોળાયો. વેઇટરે માફી માંગતાં... read more

    Category: 2023
    Category: February 2023
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals