Krushnam Vande Jagadgurum
₹140.00કર્મ નથી છોડવાનું. કર્મના ફળનું વળગણ છોડવાનું છે. કર્મ શુષ્ક બને ત્યારે વૈતરું, પરંતુ ભીનું બને ત્યારે ભક્તિ. ભક્તિમય કર્મનો ઉદય થાય તેમાં કૃષ્ણ રાજી રાજી! પંડિતનું જ્ઞાન અહંકારવર્ધક હોવાનું, પરંતુ સંતનું જ્ઞાન હળવું હળવું અને શીતળ શીતળ! ભક્તિમય જ્ઞાનનો ઉદય થાય તેમાં કૃષ્ણ રાજી રાજી ! મનુષ્યે... read more
Category: New Arrivals
Category: Quotations
Category: Special Offer
Manas Name VIP
₹200.00આદર્શ સમાજ કેવો હોય? સુખી સમાજ આદર્શ સમાજ ન પણ હોય. મારી દૃષ્ટિએ આદર્શ સમાજ એટલે એવો સમાજ, જેમાં છેક છેવાડે જીવતો માણસ પણ વી.આઇ.પી. ગણાતો હોય. વૈભવ ઓછો હોય તો ચાલે, પણ સ્વાભિમાન ન જળવાય તો સુખ પણ છીછરું જણાય. વી.આઇ.પી.ને મળે એવું સન્માન ગરીબને પણ મળે તો કદાચ... read more
Category: Essays
Category: Special Offer
Aapne Pravasi Paravar Na
₹200.00આખરે પ્રવાસ એટલે શું? જીવન સ્વયં એક પ્રવાસ છે અને એ પ્રવાસ રહસ્યથી છલોછલ હોય છે. રહસ્ય ન હોત તો અપરિચયના પ્રદેશમાં અસંખ્ય મિત્રો મળ્યા હોત ખરા? આપણે ત્યાં સૌંદર્યનો સંબંધ ક્ષણે ક્ષણે પ્રગટ થતી નૂતનતા સાથે જોડાયો છે. પ્રવાસમાં જે આનંદ પ્રાપ્ત થાય તેનું રહસ્ય પ્રતિક્ષણ પ્રાપ્ત થતો નૂતન... read more
Category: Special Offer
Category: Travelogue
Astitva No Utsav
₹500.00અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
Category: Special Offer
Category: Spiritual
Balako Ne Develop Kevi Rite Karsho?
₹135.00બાળકોને Develop કેવી રીતે કરશો? આજકાલ ચારે બાજુ બાળકોના સાચા અને સારા Developmentની ચર્ચાઓ ચાલી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ બાળકનો સર્વાંગી વિકાસ જ તેને આવતી કાળનો સફળ નાગરિક બનાવી શકશે. પ્રશ્ન થાય છે, Development એટલે શું? બાળકને પૂર્ણ માનવ બનાવવાની પ્રક્રિયા એ જ સાચું Development. આ એક સંસ્કાર... read more
Category: Child Psychology
Category: Parenting
Europe Ma Baraf Na Pankhi
₹120.00યુરોપમાં બરફના પંખી આ કોઈ સ્થૂળ પ્રવાસવર્ણન નથી. યુરોપમાં બરફનું સામ્રાજ્ય ખરું, પરંતુ એ બરફ પર પથરાતા કુમળા તડકામાં વિચારનું સામ્રાજ્ય પણ તપે છે. થીજવી નાખે એવી ઠંડીમાં પણ જેમણે વિચારવાનું ન છોડ્યું તેવા મહાન વિચારકો યુરોપે આપ્યા છે. તેમને મેં બરફનાં પંખી તરીકે પ્રમાણ્યા છે. જ્યાં જ્યાં ગયો ત્યાં... read more
Category: Special Offer
Category: Travelogue
Evergreen Rahevani Kala
₹140.00પોતાનાં સપનાં મુજબની જિંદગી જીવવાનો જેટલો તરવરાટ Teen Agerને હોય છે કદાચ એના કરતાં પણ વધારે ઉત્સાહ પોતાની પોતાની ઉત્તરાવસ્થાને માણી લેવાનો Sixty+ લોકોને હોય છે. સુખી, પ્રસન્ન અને સ્વસ્થ સમાજની આ શુભ નિશાની છે. ઉંમરના એવા પડાવ ઉપર જીવનને ટકાવી રાખવા, સમાજ અને પરિવાર સાથે મનમેળ રાખીને, પોતાની ઈચ્છા... read more
Category: Inspirational
Maro Tya Sudhi Jivo
₹175.00તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ `ભગવન્! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.' રોગ કંઈ સાવ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.
Category: Inspirational
Category: Special Offer