Showing all 10 results

  • Diamonds Are Forever, So Are Morals

    425.00

    પ્રકૃતિનું સર્જન પરમાત્માએ કર્યું છે. આ પ્રકૃતિને લીધે આપણને સુંદર અને પૂર્ણજીવન મળે છે. મને સુખી પરિવાર, બહોળું મિત્રમંડળ, સુખ-સમૃદ્ધિ, સન્માન અને પ્રેમ મળ્યાં છે. આ બધાના મૂળ કારણરૂપ મારી પ્રકૃતિ કે મારો સ્વભાવ છે, પણ તેને માટે મારે ગર્વ લેવા જેવું કાંઈ નથી, કારણ કે, એ પ્રકૃતિગત સ્વભાવ મેં... read more

    Category: 2023
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arriavals
    Category: October 2023
  • Ek Teepu Zakalnu

    175.00

    ‘પ્રસાદજી નેતાઓના ચીંધ્યા કામ કરતાં આજે કર્યા છે તે તું જુઓ છે ને ઉમા? પણ હું ઘરસંસારને ખીંટે ભરાઈને પાછળ રહી ગઈ. અમારી વચ્ચે એક જ સમાનતા, અમને બાળક જોઈતું હતું અને રન્નાદેએ મારો ખોળો ભરી દીધો.” ઉમાએ જોયું એની બુઝાયેલી આંખમાં એક તણખો ઝગી ઊઠ્યો. આ સ્ત્રીએ શું કહેલું... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
    Category: Short Stories
  • Hasta Raho, Hasavta Raho

    199.00

    હસતા તો રહો જ, હસાવતા પણ રહો! હસવું, હસી પડવું અને હસી નાખવું – હાસ્યની આ ત્રિવિધ લીલાઓમાં કૉમન વાત એક જ છે – હસવું! હસવું, જેટલું સહેલું છે, કોઈને ‘હસાવવું’ એટલું જ, ક્યારેક તો એના કરતાંય અધિક દુષ્કર છે, પણ ‘કોઈને હસાવવાની વાત દુષ્કર છે’ એ માન્યતાને ખોટી પાડે... read more

    Category: 2023
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
  • Kankuvarna Pagala Padya…

    175.00

    ‘કંકુવરણાં પગલાં પડ્યાં’ની વાર્તાસૃષ્ટિ જીવનની બહુવિધ પરિસ્થિતિને તાદૃશ કરીને ગૌરવપૂર્ણ જીવનની દિશા ચીંધે છે. આ સંગ્રહમાં કુલ 22 વાર્તાઓમાં વિષયવૈવિધ્ય સાથે માનવસંબંધોની વિષમતા તેમજ સંઘર્ષ-પડકારો વચ્ચે સંબંધોનું માધુર્ય છે. આત્મસન્માનની ગરિમા છે. ધરતીકંપના કુદરતી હોનારત વચ્ચે લગ્નની શુભઘડી વરરાજા અને વેવાઈ કેવી રીતે સાચવે છે તે વાર્તા એટલે ‘કંકુવરણાં પગલાં... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
    Category: Short Stories
  • Leadership Parva : Aarambh

    250.00

    કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયા પછી યુધિષ્ઠિરે હસ્તીનાપુર રાજ્યનો કારભાર શરૂ કરે છે ત્યારે થોડા જ દિવસોમાં તેને સમજાઈ જાય છે કે રાજ્ય ચલાવવું એ કંઈ રમત વાત નથી. અહીં રોજ નવો, અણધાર્યો પડકાર આવીને ઊભો રહે છે અને અહીં રોજ દ્વિધાઓ ઊભી થાય છે. આ બધી મથામણોને... read more

    Category: 2023
    Category: Articles
    Category: Latest
    Category: Leadership
    Category: Management
    Category: New Arriavals
    Category: October 2023
  • Lekhajokha

    225.00

    ભાગવતના અષ્ટમ સ્કંધમાં મત્સ્યાવતારની કથા આવે છે. કૃતમાલા નદીમાં જળતર્પણ કરતાં રાજા સત્યવ્રતના હાથમાં એક માછલી આવી; તેણે કમંડળમાં મૂકી દીધી. માછલી રાતોરાત મોટી થતાં તેને કૂંડીમાં મૂકી. માછલીને વધતી જતી જોઈને તેને સરોવરમાં મૂકી, ત્યાંય ન સમાઈ ત્યારે સમુદ્રમાં મૂકવી પડી. ભાવકનું કર્તવ્ય છે કે તે મહાસાગરના મત્સ્યને ગ્રહણ... read more

    Category: 2023
    Category: Essays
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
  • Paisani Kheti

    125.00

    મબલખ નાણાં કમાવાની જાદુઈ ટૅક્નિક આપણને એટલે કે ગુજરાતીઓને બે કામમાં સૌથી વધુ સમજણ પડે : ખેતી અને પૈસા. આ બંને આપણા જિન્સમાં જ છે. તમે કદી વિચાર્યું છે કે આપણે જેવી રીતે ખેતી વિશેની ઝીણીઝીણી બાબતો દ્વારા સમૃદ્ધ પાક લેવાનું શીખી ગયાં છીએ તેવી જ રીતે પૈસાની પણ ખેતી... read more

    Category: 2023
    Category: Finance
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
  • Saavajkanya

    325.00

    ‘મહિલા’ – શબ્દ સાંભળીએ એટલે મનમાં સાહજિક રીતે એક ગૃહિણી અને નાજુક, સૌમ્ય સ્ત્રીની છબી ઊપસી આવે. પણ ના, આ સત્યવાર્તાઓ એવાં મહિલાપાત્રોની નથી, પરંતુ આપણા ગુજરાતની ધરતી પરના સ્વર્ગ સમા, ગીર જંગલના સંરક્ષણ માટે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવતી મહિલાઓની છે. ક્યારેક સૌમ્ય તો ક્યારેક રૌદ્ર, ક્યારેક દુર્ગા તો ક્યારે... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
    Category: True Story
  • Sambandh Ek Rahasya

    100.00

    આ પુસ્તકમાં મા અને દીકરી વચ્ચેના સંબંધની વાત છે. પૌરાણિક સમયથી માતા દીકરી ઉપર રોક-ટોક લગાવતી આવી છે. માતા દીકરી સાથે અમુક વિષય પર ખુલ્લા મનથી વાત નથી કરી શકતી. અહીં માતાના મનની વાત કહેવાનો એક અતિ પ્રશંસનીય પ્રયાસ આલેખવામાં આવ્યો છે. વર્ષોથી સમાજે દીકરા-દીકરીમાં જે ભેદભાવો રાખ્યા છે, તેને... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
    Category: Self Help
  • The Lion Queens

    350.00

    Hearing the word ‘woman’ naturally brings to mind the image of a housewife and a delicate, gentle woman. But no, these true stories are not about such female characters. But, these stories belong to women who play a very important role in the conservation of Gir forest, the heaven on... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
    Category: True Story