Showing all 17 results

  • Aantarman

    135.00

    મારી લાંબી જીવનસફરમાં હું સમજણો થયો ત્યારથી તે આજ લગી કોણ જાણે કેટલાયને મળ્યો હોઈશ! સહપ્રવાસી પેઠે કેટલાયે શરૂથી મારી સંગાથે મુસાફરીએ છે. કેટલાક સમયાંતરે મને છોડીને અળગા થઈને પોતાની મસ્ત જિંદગી જીવતાં હશે કે રગશિયા ગાડા પેઠે ભાર વેંઢારીને બાપડા બની જીવતાં હશે. આ બધાંએ મને ઘણું ઘણું શીખવાડ્યું... read more

    Category: 2023
    Category: Autobiography
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Avanavi Vartao

    200.00

    બાળકોની કેળવણી અને ઉત્તમ ઉછેરનું એક મૂલ્યવાન માધ્યમ છે – વાર્તા. વાર્તા એક એવું સ્વરૂપ છે જે દરેક રાષ્ટ્રમાં, સમાજમાં, સંસ્કૃતિ અને સમયકાળમાં વહેતું, વિકસતું રહ્યું છે. સંસ્કાર, મૂલ્યો, સમજણ, ભણતર, જ્ઞાન વગેરે જેવા ગુણો વિકસાવવા માટે વાર્તા જેવું રસપ્રદ અને અસરકારક અન્ય કોઈ માધ્યમ નથી. સંસ્કૃતિની ઓળખ હોય કે... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
  • Bharatna Warren Buffett : Rakesh Jhunjhunwala

    175.00

    ‘ભારતના વૉરેન બફેટ’ અને ‘શૅરબજારના રાજા’ ગણાતા Investor અને બિઝનેસ મેગ્નેટ રાકેશ ઝુનઝુનવાલાનું નામ ઘરેઘરે જાણીતું છે. માત્ર રૂ. 5,000ની મૂડી સાથે શરૂ કરેલા Investmentથી તેઓ રૂ. 45,000 કરોડનું વિશાળ સામ્રાજ્ય ઊભું કરી શક્યા. શું ભારતમાં આવું કરવું શક્ય છે? આ કેવી રીતે થઈ શકે? આવી સફળતા મેળવવા માટે શું... read more

    Category: 2023
    Category: Biography
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Chamber Anubhav

    220.00

    આપણા જીવનમાં સહુથી મોટું દુઃખનું કારણ અજ્ઞાનતા જ છે. જીવનમાં ઘટતી નાની-મોટી ઘટનાઓમાં યથાર્થ જ્ઞાન નહીં હોવાથી આપણે અટવાયા કરીએ છીએ. આંધળો અને અજ્ઞાની બેઉ સરખા દુઃખી હોય છે. સ્થાવર મિલકત બાબતે મારી 45 વર્ષની પ્રૅક્ટિસમાં મેં જોયું છે કે સ્થાવર મિલકત સંબંધી નાની-નાની બાબતોમાં કાયદાકીય અજ્ઞાન પ્રવર્તે છે, જેમાં... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Reminiscence
  • Ek Navu Manovigyan

    320.00

    ભારતીય દર્શનશાસ્ત્રે સંસારને સદીઓથી યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. પશ્ચિમથી આયાત થયેલા મનોવિજ્ઞાનના વિચારનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રચાયેલું ભારતીય મનોવિજ્ઞાન પ્રાચીન, દૂરંદેશીવાળું અને અકસીર છે. જીવનનું સ્પષ્ટ દર્શન, ચૈતન્ય, લક્ષ્ય, આત્માનો સાક્ષાત્કાર, ચેતના, મન, અંધકારથી ઉજાસ તરફની યાત્રા, કર્મનો નિયમ જેવા અનેક જીવનોપયોગી ઉકેલો ભારતીય... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Psychology
  • Gujarat Vidhansabha Chutani-2022

    350.00

    ગુજરાતની નિર્ણાયક વિધાનસભા – ચૂંટણી પરનું, રસપ્રદ અને સમીક્ષાત્મક પુસ્તક, જેમાં વિગતો, મીડિયાનાં મંતવ્યો અને દસ્તાવેજોથી ચૂંટણી શતરંજને સમજવાનો રસ્તો મળે છે. * * * વિષ્ણુભાઈના ચિંતનમાં ઊંડાણ અને મૌલિકતા, લેખનમાં શક્તિ અને પ્રવાહિતા છે. લેખિનીને હથિયાર બનાવીને, ઓજાર બનાવીને, તલવાર જેવો ઉપયોગ કરીને સમાજમાં તે અ-શિવ છે, અ-સુંદર છે,... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Research
  • Jaltirth

    275.00

    કથા-સાહિત્ય પરના આ આહ્વાનને આ નવલકથામાં રાઘવજી માધડે ઝીલી બતાવ્યું છે. ‘જળતીર્થ’માં એમણે આપણી, વિશેષ કરીને સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને વિષયવસ્તુ તરીકે ગ્રહણ કરીને એક સંતર્પક નવલકથા આપી છે. મુંબઈમાં અનુરાધા નામની સુખી સંભ્રાન્ત મહિલા છે. એની પુત્રી પલ્લવી આધુનિક સુશિક્ષિત યુવતી છે. પોતાના પિતા વિશે એને કશી માહિતી નથી. સૌરાષ્ટ્રની... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
  • Manavjivannun Darshan

    220.00

    જ્યારે આપણે અમુક વ્યક્તિઓને ઓળખીએ છીએ એવો દાવો કરતાં હોઈએ છીએ ત્યારે શું ખરેખર આપણે તે વ્યક્તિને ઓળખતાં હોઈએ છીએ? આ બહુ જ ઊંડો વિચાર માંગી લેતો સવાલ છે. ખરેખર આપણે તો જીવનના અમુક તબક્કાના પરસ્પર પરિચયને ઓળખનું નામ આપી દીધું હોય છે. મનુષ્ય સદીઓથી આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Philosophy
  • Moneybhai ‘The Magician’

    175.00

    રૂપિયાની રમૂજભરી રોલર કોસ્ટર રાઇડ મનીભાઈ ‘ધ મૅજિશિયન’ આવો, એક એવી રાઇડમાં બેસવા જ્યાં તમને મળશે પોતાના જાદુથી લોકોનાં દિલ-દિમાગ અને ખિસ્સાં પર છવાઈ જનાર મનીભાઈ અને એમના ઘેલા ચાહકો. રૂપિયાના પાટા ઉપર ભાગતી આ રાઇડમાં બેઠાં છે કાલા-ઘેલા ડૉક્ટર અને થેલા ભરતા બૅંકર, સરકારી બાબુ અને સંસ્કારી બાબા, રમત... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
  • Mozar

    150.00

    આવી કવિતા કદી જીવ્યા છો? તમે જાતને જાતથી અળગી કરી ક્યારે જોઈ હતી છેલ્લી વાર? કવિતા તમને તમારાથી દૂર લઈ જઈ તમારી સાથે તમારી ઓળખ કરાવે છે. એકલતાનેય સાવ એકલી કરી મૂકે એવા એકાંત વચ્ચે લઈ જઈ જાત અને જગત સાથે જોડે છે. વ્યથિત હૃદયને ઠારે છે. તમારી ભીની આંખ... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
  • Overdraft

    250.00

    નૈતિક નિર્ણયોની ભૂલોનો `કાળો પડછાયો’ લાંબો થતો જાય છે. ભારતમાં વિવિધ નીતિઓ સંદર્ભે અનેક ફેરફારો થઈ રહ્યા છે. પ્રભાવશાળી સરકારી ક્ષેત્ર, નાણાકીય ખાધ અને મુક્ત નિયમો – એક ત્રિભેટે આવીને ઊભાં છે. જો આ ગૂંચવણનો ઉકેલ નહીં આવે તો આપણે કંઈક તો ગુમાવવું જ પડશે…. પૈસા વાપરવા કોને ન ગમે?... read more

    Category: 2022
    Category: 2023
    Category: Finance
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Pachha Farata

    175.00

    પિતાના બંગલાની આ ઊંચી અને અડીખમ દીવાલોની પેલે પાર શ્યામા ચાલી ગઈ હતી, અને આજે વીસ વર્ષ પછી એ કેડી પર પોતાના ભૂંસાયેલા શૈશવનાં પગલાં શોધતી એ પાછી ફરી હતી. ક્ષણભર એ મોટા તોતિંગ દરવાજાની વચ્ચે ઊભી રહી. ઓહ! આટલાં વર્ષો આ ઘરને જાણે સ્પર્શ્યાં વિના જ વહી ગયાં હતાં,... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
  • Patangiyana Farfaratthi Vavazodu

    220.00

    દરેક કાર્ય પાછળ એક નહીં અનેક વ્યક્તિઓ હોય છે અને આ પુસ્તક બાબત પણ એવું જ છે. એક પતંગિયાની પાંખનો ફરફરાટ થાય એટલે હવાના કણોનું હલનચલન થાય. હવામાં ઊઠેલા એક તરંગને લીધે બીજો, ત્રીજો, ચોથો અને એમ તરંગો સર્જાય અને એ તરંગો પૃથ્વીના વાતાવરણને અસર પહોંચાડી શકે. આ થિયરીની ટૅક્નિકલ... read more

    Category: 2023
    Category: Essay
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Rajwadu

    175.00

    કાપડ ઓછું છે તો ગજવાં હટાવ તું, ઝભ્ભો મારો કૉલર વાળો બનાવ તું. * * * ઘાત પાણીની હતી, રણમાં મર્યો, છેવટે તો એ જ કારણસર મર્યો! * * * પડછાયાની ચાલ અલગ પણ હોઈ શકે, ઘરથી લઈને છેક કબર લગ હોઈ શકે. * * * મેં જફા કદ માપવાની... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
  • Sadharana Salano Salo

    325.00

    ગોવર્ધનરામથી મુનશી સુધી ગુજરાતીમાં સાદ્યંત રમૂજથી સીંચેલી પ્રફુલ્લ નવલકથા મળી નથી. જેમ્સ જોઈસ કે વર્જીનિયા વુલ્ફ અને એમની પ્રણાલિમાં થયેલા પ્રયોગોની છાયામાં લખતાં. જ્યારે મડિયા સામાન્ય રીતે, પોતાના ગદ્યમાં કરુણાના તણાવને સંકુલ રીતે ગૂંથતા નવીનો કરતાં પણ એ જુદે ચીલે ચાલવાનું વધુ સલાહભર્યું ધારતા હતા. સધરાની ‘સ્ટ્રીમ ઑવ કૉન્શિયસનેસ’ કે... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
  • Unposted Letters

    140.00

    આપણા જીવનમાં કંઈ કેટલીયે ઘટનાઓ બસ એમ જ અકસ્માતે બનતી હોય છે, જેની આપણે ક્યારેય કલ્પના ન કરી હોય તેવી વાત નજરોનજર ભજવાય ત્યારે અચંબો થાય જ ને? આવા અચંબાઓ જ કદાચ જીવન હશે. જીવનમાં બનતી આવી અમુક ઘટનાઓ જોતાં મને લાગે છે કે ક્યારેય કશું આપણું ધાર્યું થતું જ... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: Letters
    Category: New Arrivals