Gulabi Sapanana Ujagara
₹199.00સ્ત્રી-પુરુષનો પ્રેમ સદીઓથી વિવિધતાભર્યો રહ્યો છે. પૌરાણિક હોય કે ઐતિહાસિક, પ્રાચીન હોય કે અર્વાચીન, દેશ હોય કે વિદેશ – આપણી પાસે અઢળક પ્રેમકથાઓની અમૂલ્ય વિરાસત છે. રાધા-કૃષ્ણ, પૃથ્વીરાજ-સંયુક્તા, રોમિયો-જુલિયટ, લૈલા-મજનુ અને મીરાંબાઈથી લઈને અમૃતા પ્રીતમ સુધી – ઇશ્કની અગણિત દાસ્તાનોમાં પ્રેમસંબંધના અનેક રંગો ખીલ્યા છે. આવો જ એક અનોખો રંગ... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Ha Hu Bhagvan Chhu!
₹250.00હા, હું ભગવાન છું! નવલકથા એક સાઇકોલૉજિકલ થ્રીલર છે. નાયક પોતે સર્જક-લેખક, કવિ, સ્પીકર છે. સર્જકની દુનિયાના સર્જનહાર સાથે લડાઈ છે. ઉત્તમ કક્ષાના સર્જક સામે એનાં જ અનેક સર્જનો સવાલો કરવા માંડે ત્યારે શું થાય? શું થઈ શકે? મન અને મગજ વચ્ચે ખેલાતું દ્વંદ્વ જકડી રાખે એ રીતે આ નવલકથામાં... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Hitler
₹300.00હિટલર. એડોલ્ફ હિટલર. નામ સાંભળતાં જ ભલભલાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય એવું ભયાનક વ્યક્તિત્વ એટલે એડોલ્ફ હિટલર! જર્મનીને પહેલા વિશ્વયુદ્ધમાં મળેલાં કારમા પરાજયનો બદલો લેવાનાં છૂપા ઈરાદા સાથે સત્તા ઉપર આવેલા હિટલરે, પૂરી દુનિયાને બીજા વિશ્વયુદ્ધમાં ધકેલી દીધી. નાનપણમાં પોતાને થયેલાં અન્યાય અને દુઃખદ અનુભવ માટે સમગ્ર યહુદી... read more
Category: New Arrivals
Category: Novel






































