Dead Game
₹200.00બીજા વિશ્વયુદ્ધના અંત સમયે, ઇજિપ્તના કૅરો શહેરમાં, ચાર્લ્સ હેવર્ડ અને સ્માર્ટ, સુંદર અને સફળ એવી સોફિયા લિયોનાઇડ્સ એકબીજાંના પ્રેમમાં પડે છે. યુદ્ધ સમાપ્તિ બાદ ઇંગ્લૅન્ડમાં ફરી મળીને બંને લગ્ન કરવાનું નક્કી કરે છે. હેવર્ડ ઘરે પહોંચતાં જ ‘ધ ટાઇમ્સ’માં સમાચાર વાંચે છે કે, શ્રીમંત ઉદ્યોગપતિ એરિસ્ટાઇડ લિયોનાઇડ્સની 85 વર્ષની વયે... read more
Category: New Arrivals
Category: Novel
Death On The Nile
₹295.00Death ઑન ધ નાઇલ અગાથા ક્રિસ્ટી `ધા.....ડ' કરીને બંદૂકમાંથી ગોળી છૂટી.... અને લીનેટની ખોપડીની આરપાર નીકળી ગઈ... ત્યારે જ નાઇલ નદી પર વહેતી ક્રૂઝમાં સનસનાટી મચી જાય છે. એ સ્ટાઇલિશ અને દેખાવડી લીનેટ કોણ હતી ? જિંદગીની છેલ્લી ક્ષણ સુધી એની પાસે બધું જ હતું, તેમ છતાં એનો અંત આવો... read more
Category: Novel
Devki
₹375.00મહાભારતની દેવકીને વર્ષોના કારાવાસ પછી એના પુત્ર કૃષ્ણએ મુક્ત કરી. હું આજની દેવકી છું, મારા પુત્રએ વર્ષો પછી પૂછ્યું કે, એનો પિતા કોણ હતો? બાર વર્ષની ઉંમરે જે માસૂમ છોકરી પર બે જણે વારંવાર બળાત્કાર કરીને એને ગર્ભવતી બનાવી દીધી હોય એ વીસ વર્ષ પછી શું જવાબ આપી શકે? પરંતુ... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel