Amar Balkathao
₹375.00અમર બાલકથાઓ ભવિષ્યનો આધાર જેના વર્તમાન પર છે, એવા બાળકો અને, એમના વિશેનું બાલસાહિત્ય માનવસંસ્કૃતિના વિકાસનું કેન્દ્ર હોય છે. જે સમાજ આ કેન્દ્રથી દૂર થાય છે તેનો ભાવાત્મક વિકાસ ક્યાંક રૂંધાઈ જાય છે. આજના વિડિયો-ગેઇમ અને કાર્ટૂન મૅગેઝિનના સમયમાં પણ બાલસાહિત્ય એટલા જ ઉત્સાહથી, ઊમળકાથી અને કુતુહલથી વંચાતું રહ્યું છે... read more
Category: Children Literature
Category: Gujarati Sahitya No Amar Varso
Amar Gazalo
₹399.00એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું લયને કોઈ આકાર નથી? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. `આદિલ' મન્સૂરી તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે એ પ્રાણવાયુ છે. મનોજ ખંડેરિયા દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે, ઊગે સંબંધ રેશમી તે ગઝલ. અમૃત `ઘાયલ'... read more
Category: Ghazal
Category: Gujarati Sahitya No Amar Varso
Amar Muktako
₹175.00કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉં વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લું તારા તરફ નમ્યાંનું તને, મને આનંદ ઊંચે ગયાનો છે. - મુકુલ ચોક્સી એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ બાંધે અને બંધાય ગઝલ. કોણે કહ્યું લયને કો આકાર નથી? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. - આદિલ... read more
Category: Ghazal
Category: Gujarati Sahitya No Amar Varso
Amar Pravas Nibandho
₹250.00અમર પ્રવાસનિબંધો `જીવ્યા કરતાં જોયું ભલું' એ કહેવત જ પ્રવાસનું મહત્ત્વ સમજવા માટે પૂરતી છે! તમને શબ્દની આંખો અને કલ્પનાની પાંખો પહેરાવી તમારા ઘરમાં બેઠાં બેઠાં દુનિયાભરની સફર કરાવવાનો કીમિયો એકમાત્ર પ્રવાસસાહિત્ય પાસે છે. તમે કોઈપણ પ્રવાસનિબંધ કે પ્રવાસકથા વાંચશો તો તમને એવું લાગ્યા કરશે કે તમે એ સ્થળની પ્રત્યક્ષ... read more
Category: Gujarati Sahitya No Amar Varso
Category: Travelogue
Amar Sher (Edited)
₹225.00તું કહે છેઃ અશ્રુ ચાલ્યાં જાય છે, હું કહું છુંઃ જિંદગી ધોવાય છે. શયદા નહિતર સિતારા હોય નહીં આટઆટલા, કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે. અમૃત ‘ઘાયલ’ પહેલાં સમું તરસનુંયે ધોરણ નથી રહ્યું, પાણી મળે છે તેય હવે પી જવાય છે. ‘સૈફ’ પાલનપુરી લોકોનો વહેમ છે કે હું ગુમરાહ થઈ... read more
Category: Ghazal
Category: Gujarati Sahitya No Amar Varso
Anubhutivishwa
₹299.00આપણે નાનાં હોઈએ ત્યારથી ઈશ્વરસંબંધી આપણા વિચારો આકાર લેતા હોય છે. જગતના રચયિતાની સત્યતા અંગેના વિચારો આપણી વિવિધ અનુભૂતિ પ્રમાણે પ્રતીતિમાં બદલાતા રહે છે. આપણા જીવનમાં એવું પણ લાગતું હોય છે કે આપણને કોઈ અકળ તત્ત્વની ઝાંખી કરાવે છે. ક્યારેક ન ધાર્યું હોય એવું બને કે ક્યારેક જે ધારેલું હોય... read more
Category: Articles