Amar Balkathao

Select format

In stock

Qty

અમર બાલકથાઓ

ભવિષ્યનો આધાર જેના વર્તમાન પર છે, એવા બાળકો અને, એમના વિશેનું બાલસાહિત્ય માનવસંસ્કૃતિના વિકાસનું કેન્દ્ર હોય છે. જે સમાજ આ કેન્દ્રથી દૂર થાય છે તેનો ભાવાત્મક વિકાસ ક્યાંક રૂંધાઈ જાય છે.

આજના વિડિયો-ગેઇમ અને કાર્ટૂન મૅગેઝિનના સમયમાં પણ બાલસાહિત્ય એટલા જ ઉત્સાહથી, ઊમળકાથી અને કુતુહલથી વંચાતું રહ્યું છે – એ જ બતાવે છે કે સમય ભલે બદલાતો રહે, બાળકોનું વિસ્મય ક્યારેય બદલાતું નથી.

આ સંગ્રહમાં દરેક વયના બાળકોની સ્વપ્નસૃષ્ટિ અને જિજ્ઞાસાજગતમાં રહે તેવી રંગબેરંગી કલ્પનાઓ, ધારણાઓ અને વિસ્મયોને વાતરૂપે શબ્દદેહ આપવામાં આવ્યો છે. દરેક બાળકને આ વાર્તાઓ વાંચતાં એવી અનુભૂતિ થશે કે, ‘અરે! આ તો મારી જ વાત છે!!’ અહીં બાળમાનસને સ્પર્શતી વાર્તાઓ છે, તો જીવનની વાસ્તવિકતાનો આછેરી પરિચય કરાવતી કથાઓ પણ છે.

દુનિયાના પ્રત્યેક બાળકનો એક જ ધર્મ છે : વિસ્મય પેદા કરવું! અહીં એ વિસ્મયનો ઉઘાડ જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં લખાયેલી ઉત્તમ બાળવાર્તાઓ અહીં મૂકવામાં આવી છે. આપણી નવી પેઢીના વિસ્મયજગતનો અનોખો ખજાનો એટલે આ પુસ્તક!!

SKU: 9789389858280 Category: Tags: , , ,
Weight 0.35 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Amar Balkathao”

Your email address will not be published.

Additional Details

ISBN: 9789389858280

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 464

Weight: 0.35 kg

શ્રદ્ધાબેન ત્રિવેદીનું બાળસાહિત્ય ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. અનેક બાળવાર્તા સંગ્રહો, નવવિકા સંગ્રહ, વિવેચન તથા સંપાદનો મળી લગભગ 70 પુસ્તકો પ્રકાશિત થયેલ છે. એચ.… Read More

Additional Details

ISBN: 9789389858280

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 464

Weight: 0.35 kg