Amar Balkathao
₹375.00અમર બાલકથાઓ ભવિષ્યનો આધાર જેના વર્તમાન પર છે, એવા બાળકો અને, એમના વિશેનું બાલસાહિત્ય માનવસંસ્કૃતિના વિકાસનું કેન્દ્ર હોય છે. જે સમાજ આ કેન્દ્રથી દૂર થાય છે તેનો ભાવાત્મક વિકાસ ક્યાંક રૂંધાઈ જાય છે. આજના વિડિયો-ગેઇમ અને કાર્ટૂન મૅગેઝિનના સમયમાં પણ બાલસાહિત્ય એટલા જ ઉત્સાહથી, ઊમળકાથી અને કુતુહલથી વંચાતું રહ્યું છે... read more
Category: Children Literature
Category: Gujarati Sahitya No Amar Varso
Babasaheb Aambedkar
₹15.00મારું મન આપણા દેશના ભાવિથી એટલું બધું ભરેલું છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત સ્વતંત્ર દેશ હશે. એની સ્વતંત્રતાને શું થશે ? શું તે પોતાની સ્વતંત્રતા જાળવી રાખશે કે ફરી ગુમાવશે ? મારા મનમાં આવતો આ પ્રથમ વિચાર છે. ભારત કદી સ્વતંત્ર દેશ હતો નહિ એવું નથી. મુદ્દો એ એ... read more
Category: Children Literature
Ghadtar Kathao
₹120.00બોધક પ્રસંગકથાઓનો મઘમઘતો થાળ તેજસ્વી કારકિર્દી ધરાવતાં કલ્પનાબહેને `ઘડતર કથાઓ’માં વિવિધ દેશો-પ્રદેશોની ૭૫ પ્રસંગકથાઓ આપી, માનવતાનાં મૂલ્યનો વારસો બાળકો સુધી પહોંચાડવાનું સુંદર કાર્ય કર્યું છે. બાલ્યાવસ્થા એ જીવનઘડતર માટેનો પાયો છે. એ પાયો જેટલો મજબૂત તેટલું તે બાળકનું માનવ તરીકેનું જીવન સ્વસ્થ અને સંતર્પક. સ્વસ્થ માનવ પોતાનું જીવન તો સરસ... read more
Category: Children Literature
Jivan Ghadtar Ni Kahevat Kathao
₹125.00સંસ્કારસિંચન અને ડહાપણનાં ખજાના રૂપ કથાઓ દુનિયાની એક પણ બોલી કે ભાષા કહેવત વગરની નહીં હોય! વિષયના અર્થને અને ભાષાના બળને વધારે મજબુત કરવા માટે કહેવતોનો ફાળો બહુ જ મહત્ત્વનો છે. ભૂલ કહેવતની મા છે અને અનુભવ કહેવતનો બાપ છે. એટલે જ કહેવત થોડામાં ઘણું બધું કહી દે છે! આ... read more
Category: Children Literature
Mama Nu Ghar Ketle
₹175.00વ્હાલા બાળદોસ્તો, મારા બાળપણને વાગોળીને મેં આ બાળગીતો તમારાં માટે લખ્યાં છે. મારી માતૃભાષામાં શ્વસ્તી તમામ ગુજરાતી માતાઓ અને બહેનોને આ એક ભાઈ તરફથી ભેટ છે. સાંઈમામાનાં આ બાળગીતો કોઈ સલાહસૂચન કે વેદનાઓનો M.R.I. નથી પરંતુ તમારા બાળક માટેની ભગવદ્ગીતા છે. આ બાળગીતો તો જીવતરનો જલસો છે અને બાળપણને ઊજવવાનો... read more
Category: Children Literature
Manavta Ni Mashal
₹175.00- બ્રહ્માજીને પાંચ મસ્તક શા માટે હતાં એનું રહસ્ય તમે જાણો છો? - શિવજીના મસ્તક પર ચંદ્ર છે એનું કારણ શું? - શું ભગવાન પણ અંચઈ કરી શકે? - પાર્વતીજીએ કયા સંજોગોમાં પ્રચંડ યોદ્ધાનું રૂપ ધારણ કરેલું? ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરનું ત્રિ-વિધ રૂપ છેઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ત્રિદેવની જુદી... read more
Category: Children Literature
Mare To Chando Joiye
₹175.00મારે તો ચાંદો જોઈએ સુધા મૂર્તિ બાળવાર્તાઓ લખવી એ બાળઉછેર કરતાંય અઘરું કામ છે. ફક્ત કલ્પનાશક્તિથી વાર્તાઓ નથી લખાતી. દરેક વાર્તાના પાયામાં બારીકાઈભર્યું નિરીક્ષણ હોય છે. મોટાભાગની બાળવાર્તાઓ જીવન જીવવાની કળા શીખવે છે. તેમાં અનેક લોકોના અનુભવોનો અર્ક હોય છે. આવા અનુભવો કોઈપણ દેશ, પ્રાંત, જાતિ કે ભાષામાં થઈ શકે... read more
Category: Children Literature
Mont Blanc
₹120.00સાગરના પેટાળમાં, તો ક્યારેક ધરતીના મધ્ય બિન્દુની શોધમાં, એટલું જ નહીં પૃથ્વીની બહાર અવકાશમાં ધુમકેતુઓ પર સફર તો ક્યારેક ચંદ્રની સફરે. જૂલે વર્નની મધ્યમ અને મહાનવલોનું વાર્તા વૈવિધ્ય વાચકોને તેના લેખનના 150 વર્ષો બાદ પણ કલ્પનાની એક અનેરી દુનિયામાં લઈ જાય છે. જૂલે વર્ને 100થી વધુ રોમાંચક નવલકથાઓ લખી હશે,... read more
Category: Children Literature
Mulya Ghadtar Ni Kahevat Kathao
₹75.00સંસ્કારસિંચન અને ડહાપણનાં ખજાના રૂપ કથાઓ દુનિયાની એક પણ બોલી કે ભાષા કહેવત વગરની નહીં હોય! વિષયના અર્થને અને ભાષાના બળને વધારે મજબુત કરવા માટે કહેવતોનો ફાળો બહુ જ મહત્ત્વનો છે. ભૂલ કહેવતની મા છે અને અનુભવ કહેવતનો બાપ છે. એટલે જ કહેવત થોડામાં ઘણું બધું કહી દે છે! આ... read more
Category: Children Literature