Michael J. Losier
1 Book / Date of Birth:- 22-01-1962
ટ્રેનર, એન.એલ.પી. પ્રેક્ટિશનર અને બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક માઇકલ જે. લોસિઅર 1995થી આંતરરાષ્ટ્રીય શ્રોતાઓને આકર્ષણનો સિદ્ધાંત શીખવતા આવ્યા છે. હંમેશાં ભરચક રહેતા એમનાં સેમીનાર દ્વારા લોકોની જિંદગીમાં બદલાવ આવ્યો છે. કારણ કે એ શીખવે છે કે જે નથી જોઈતું તેને ઓછું અને જે જોઈએ છે તેને વધુ કેવી રીતે આકર્ષવું. માઇકલના સેમિનાર અને રેડિયો વાર્તાલાપો અમેરિકા તથા કેનેડામાં અત્યંત લોકપ્રિય છે.
Social Links:-

Showing the single result

  • Aakarshan No Siddhant

    150.00

    તમે આકર્ષણના સિદ્ધાંતનો અનુભવ તો કરો જ છો, હવે એનો સાચો ચમત્કાર જુઓ. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ એક જબરદસ્ત શક્તિ તમારી જિંદગીમાં કામ કરી રહી છે. એ છે આકર્ષણનો સિદ્ધાંત. અને અત્યારે એ તમારી જિંદગીમાં લોકો, કામ, સંજોગો અને સંબંધોને આકર્ષવાનું કામ કરી રહ્યો છે. જોકે આમાંનું ઘણું... read more

    Category: Self Help