ટ્રેનર, એન.એલ.પી. પ્રેક્ટિશનર અને બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક માઇકલ જે. લોસિઅર 1995થી આંતરરાષ્ટ્રીય શ્રોતાઓને આકર્ષણનો સિદ્ધાંત શીખવતા આવ્યા છે. હંમેશાં ભરચક રહેતા એમનાં સેમીનાર દ્વારા લોકોની જિંદગીમાં બદલાવ આવ્યો છે. કારણ કે એ શીખવે છે કે જે નથી જોઈતું તેને ઓછું અને જે જોઈએ છે તેને વધુ કેવી રીતે આકર્ષવું. માઇકલના સેમિનાર અને રેડિયો વાર્તાલાપો અમેરિકા તથા કેનેડામાં અત્યંત લોકપ્રિય છે.
Social Links:-
“Aakarshan No Siddhant” has been added to your cart. View cart