Kumud Verma
4 Books
કુમુદ વર્મા મૂળ રહેવાસી ગુડગાંવ, હાલમાં અમદાવાદ (ગુજરાત).પુરસ્કાર : કુમુદ વર્માને ‘ગ્લોબલ ઇસ્પિરેશનલ વુમન ઍવૉર્ડ'ની સાથે-સાથે એક ડઝનથી વધારે સંસ્થાઓએ પુરસ્કારથી સન્માનિત કર્યાં છે. આઠ પુસ્તકોનાં લેખિકા, એક બેસ્ટસેલર લેખિકા છે. ગદ્ય અને પદ્ય બંને વિભાગોમાં લેખન છે.પુસ્તકો : ‘કૃતિ' (કાવ્ય સંકલન), ‘કુશળ અધ્યાપક કૈસે બને' (નવોદિત શિક્ષકો માટે), ‘શ્રેષ્ઠ શિક્ષક કેવી રીતે થવાય?' (ગુજરાતી), આ પુસ્તક તેની નવમી આવૃતિમાં ઉપલબ્ધ છે. ‘હમ તો બચ્ચે હૈ' (બાળકાવ્ય-સંગ્રહ), ‘શ્રુતિ' (કાવ્ય-સંકલન), ‘અધ્યાપક કા ઇન્દ્રધનુષ', ‘ભારત-ગૌરવ'. વધુ માહિતી માટે : www.kumudsverma.in

Showing all 4 results

  • Bharat-Gaurav

    99.00

    ભારત ગૌરવ પુસ્તક એક એવો દસ્તાવેજ કહી શકાય જેમાં આઠ વિશેષ વ્યક્તિઓના વ્યક્તિત્વ, કાર્યો અને સંઘર્ષનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તકનો ઉદ્દેશ્ય લોકોને પ્રેરણા આપવાનો છે કે વ્યક્તિ સામાન્ય સ્તરેથી કેવી રીતે અસાધારણ બની શકે છે. વ્યક્તિત્વની વિવિધતા દર્શાવે છે કે જીવન મૂલ્યો, સુસંગતતા અને શિસ્ત... read more

    Category: 2023
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
    Category: True Stories
  • Dynamic D.M.

    275.00

    મારો વિશ્વાસ છે કે આ પુસ્તકમાં પ્રકાશિત થયેલી વિગતો વહીવટી અધિકારીઓ તથા ભવિષ્યમાં જે યુવાનો વહીવટી અધિકારી તરીકે સેવા આપશે તેમના માટે ઉપયોગી સાબિત થશે. આનંદીબહેન પટેલ રાજ્યપાલશ્રી, ઉત્તર પ્રદેશ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ડી.એમ. તરીકે ડૅા. હીરાલાલની ખ્યાતિ અને પ્રતિષ્ઠા અનોખી છે. પોતાની દૈનિક જવાબદારીઓ... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: Reminiscence
  • Kelavaninu Meghdhanush

    125.00

    તમે તમારા આંતરિક સંઘર્ષને સમજી શકો એટલી સરળતાથી આ પુસ્તક લખવામાં આવ્યું છે. તમારી સમક્ષ આદર્શ ઉદાહરણો મૂકવામાં આવ્યાં છે, જે તમને તમારા આંતરિક સંઘર્ષોને સમજવા માટે અને તેનો ઉપાય શોધવા માટે પ્રોત્સાહિત કરશે. તમે તમારા પ્રશ્નોના જવાબો મેળવી શકશો અને તમારી ભૂલોને તાર્કિક રીતે સુધારી શકશો. ‘તમે જ તમારા... read more

    Category: 2023
    Category: Articles
    Category: Education
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
    Category: Parenting
  • Tamara Balakone Safal Kevi Rite Banavasho?

    175.00

    ગૅઝેટ્સથી પ્રભાવિત આજની દુનિયામાં બાળકોનો ઉછેર ભવિષ્યમાં પણ ગૅઝેટ્સ પર આધારિત હોય તેવું લાગે છે, પરંતુ આ બધા પરથી આપણું ધ્યાન દોરીને, બાળકોને આકર્ષિત કરે તેવી રૂપરેખા આપીને તેમને વિચારવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તમારાં બાળકોને સફળ કેવી રીતે બનાવશો? દરેક પૅરન્ટ્સ માટે આ ચિંતાનો... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
    Category: Parenting