Aftershock
₹175.00આફ્ટરશોક શું ભૂકંપ ધરતીને જ ખળભળાવે છે? વ્યક્તિઓને પણ અસર નથી કરતો ? પછી પણ આવે છે ‘આફ્ટરશૉક’! વર્ષો સુધી કંપન ચાલે છે. પછીની પેઢીને પણ ધ્રુજાવે છે. સ્થૂળ ભૂકંપ પછી સંબંધોને પ્રભાવિત કરતા ‘આફ્ટરશૉક’ની કથા છે આ!!
Category: Novel
Jagine Joun To…
₹150.00ભારતીય ચિંતન અદ્ભુત છે. તે માત્ર બાહ્ય જગતનો વિચાર કરી અટકી નથી જતું. તેને તો બાહ્ય માનવની પાછળ રહેલ આંતરિક ચેતનાની ઓળખાણ કરાવવામાં રસ છે. તે કહે છે કે આ ચેતનાની ઊંચાઈ, સર્વવ્યાપકતા અને અનંતતાના પરિચય દ્વારા જીવનમાં ઊંડી ધન્યતાની અનુભૂતિ કરી શકાય છે. આ પુસ્તકમાં મહાન ભારતીય ચિંતનની ઝાંખી... read more
Category: 2023
Category: June 2023
Category: Latest
Category: New Arrivals
Category: Philosophy
Tarasya Jal
₹200.00જીવનમાં અભાવોને જીતવાની કથા કુટુંબની કોઈ પણ સ્ત્રી, કોઈ પણ અભાવથી હેરાન થતી હોય, તો તે અભાવને પૂરવા માટે પરિવાર શું કરી શકે? એવી જ રીતે કુટુંબના કોઈ વડીલ જો અસ્વસ્થ હોય, દુ:ખી હોય તો સમગ્ર કુટુંબને અકળાવનારી પરિસ્થિતિઓથી બચવા માટે શું કરવું જોઈએ? વર્તમાન સમયમાં દરેક ઘરમાં હોઈ શકે... read more
Category: 2023
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Viratno Sparsh
₹175.00અનાથાશ્રમમાં ઉછરેલાં પ્રજ્ઞા અને નૂરેશ, પોતાની પાલકમાતા સુરેખાનો એવો તે કેવો ઉછેર પામ્યાં કે પ્રજ્ઞાએ NASA અને ભારતીય અવકાશ સંસ્થાના સંયુક્ત પ્રોજેક્ટ દ્વારા અવકાશયાત્રી બનીને વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું? એ જ સુરેખામાનો ઉછેર પામીને નૂરેશે વહીવટીક્ષેત્રે પોતાનું એવું તે કેવું પર્ફોર્મન્સ બતાવ્યું કે જેનાં પરિણામે નૂરેશની વહીવટી કાબેલિયતનો લાભ... read more
Category: New Arrivals
Category: Novel
Bindaas
₹225.00બિન્દાસ હરેશ ધોળકિયા થનગનતા યૌવનને હદથી અનહદ સુધી લઈ જતી કથા સ્ત્રી બિન્દાસ થવાનું વિચારી પણ શકે? વિચારે તો થઈ શકે ખરી? અને થાય તો? દિવ્યા, રેખા, ઈશા અને કુમુદ- ચાર યુવતીઓ બિન્દાસ થવાનો પડકાર ઝીલે છે! અને ચારેની યાત્રા શરૂ થાય છે - બિન્દાસપણાની હદ વટાવવાની! એક પછી એક... read more
Category: Novel
Kavad No Boj
₹110.00કાવડનો બોજ હા જી, પૌરાણિક યુગનો શ્રવણ આજે પણ જીવે છે! સંયુક્ત પરિવારની કટ્ટર ભાવના સાથે જીવતા પ્રત્યેક પરિવારમાં આજે પણ સૌથી મોટા સંતાનને શ્રવણની ભૂમિકા ભજવવી પડે છે! શ્રવણ બનીને રહેવું એમાં સહેજપણ ખોટું નથી, ઊલટાનું આજે તૂટતા જતા પરિવારો વચ્ચે આવા એકાદ શ્રવણને કારણે કેટલાંક સંયુક્ત પરિવારો ટકી... read more
Category: Novel
Sukh Ni Yatra
₹175.00માણસ જેમ જેમ શ્રીમંત બનતો ગયો તેમ તેમ સુખ તેનાથી દૂર ને દૂર ભાગતું રહ્યું. `શ્રીમંત’ હોવું અને `સુખી’ હોવું એમાં આભ-જમીનનો ફરક છે. આપણામાંના મોટાભાગના લોકો શ્રીમંતાઈને સુખ સમજવાની ગેરસમજ કરી રહ્યા છે. શ્રીમંત બનવું એ ગુનો નથી, પણ શ્રીમંત બનવા પાછળ અસલી સુખનો ભોગ આપી દેવો એ ગુનો... read more
Category: Inspirational