Avani Jariwala
2 Books
સુરતમાં જન્મેલાં લેખિકાએ B.com.નો અભ્યાસ પૂરો કર્યા બાદ કમ્પ્યૂટરમાં પોતાની કારકિર્દી બનાવી હતી. ત્યારબાદ ઇન્વેસ્ટમૅન્ટ ક્ષેત્રમાં અનુભવ લઈને લગ્ન બાદ સુરત ખાતે સંયુક્ત અને બહોળા પરિવારમાં સ્થાયી થયાં છે. ભરતનાટ્યમમાં વિશારદની ઉપાધિ મેળવીને બાળકોને શીખવાડતાં હતાં. વાંચનના શોખની સાથે જ ચિત્રકામમાં પણ પારંગત છે. સંગીતનો શોખ છે તો સાથે સાથે યાત્રા પણ પસંદ છે – અંદરની સાથે બહારની પણ... આધુનિક અને સ્પષ્ટ વિચારધારા ધરાવતાં લેખિકા પરંપરા અને સંસ્કૃતિમાં પણ ઊંડો વિશ્વાસ ધરાવે છે.
Social Links:-

Showing all 2 results

  • Avantika

    150.00

    કહેવાય છે કે પ્રેમ કરો તો આશાઓ રાખવી વ્યાજબી નથી, પણ શું ખરેખર આશા વગરનો પ્રેમ શક્ય છે? પ્રેમ થાય ત્યારે સ્વાભાવિક છે કે તમે તે વ્યક્તિ પાસેથી પણ પ્રેમ, હૂંફ, સાથ, સહકાર, સમજદારી અને લાગણીઓની આશા રાખો જ. સવાલ એ છે કે જો એ ન મળે તો? જો એ... read more

    Category: Banner 2
    Category: New Arrivals
    Category: Novel
  • Meeranu Mahabhinishkraman

    150.00

    પ્રેમ એટલે એક એવી દિવ્ય અનુભૂતિ કે કદાચ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરી શકાય નહીં પણ સાચો પ્રેમ એને કહી શકાય કે જેના પાયામાં સંવેદના, સન્માન અને સ્વીકાર હોય. અભિષેક તરફથી ધસી આવતા લાવા પર જાણે અર્જુન નામની એક નાનકડી વાદળી આવી વરસતી અને મીરાંને અપાર શાંતિ અનુભવાતી, છતાં જીવનમાં... read more

    Category: 2024
    Category: Fiction
    Category: Latest
    Category: March 2024
    Category: New Arrivals